Not Set/ જીગ્નેશ ભજીયાવાલાના 4 દિવસના રિમાન્ડ મંજૂર, જીગ્નેશની તબિયત લથડતા હોસ્પિટલમાં

અમદાવાદઃ મિરજાપુર કોર્ટે જીગ્નેશ ભજીયાવાલાના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યો. સુરતના ચા વાળા ફાયનાન્સર કિશોર ભજીયાવાલાના દિકરકા જીગ્નેશ ભજીયાવાલાની કાળાનાણાં મામાલે અમદાવાદ કોર્ટમાં હાજર કરાવાનો હતો. પરંતુ જીગ્નેશની તબિયત બગડી જતા હોસ્પિટલ ખસેડવામાં આવ્ય હતો. તો બીજી બાજુ અમદાવાદની  ED ની ટીમે મિર્જાપીર કોર્ટમાં જીગ્નેશના 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. કોર્ટમાં જીગ્નેશના વકિલ સાથે […]

Gujarat
bhajiyawala son 759 જીગ્નેશ ભજીયાવાલાના 4 દિવસના રિમાન્ડ મંજૂર, જીગ્નેશની તબિયત લથડતા હોસ્પિટલમાં

અમદાવાદઃ મિરજાપુર કોર્ટે જીગ્નેશ ભજીયાવાલાના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યો. સુરતના ચા વાળા ફાયનાન્સર કિશોર ભજીયાવાલાના દિકરકા જીગ્નેશ ભજીયાવાલાની કાળાનાણાં મામાલે અમદાવાદ કોર્ટમાં હાજર કરાવાનો હતો. પરંતુ જીગ્નેશની તબિયત બગડી જતા હોસ્પિટલ ખસેડવામાં આવ્ય હતો. તો બીજી બાજુ અમદાવાદની  ED ની ટીમે મિર્જાપીર કોર્ટમાં જીગ્નેશના 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. કોર્ટમાં જીગ્નેશના વકિલ સાથે જીગ્નેશની પત્ની પણ હાજર રહી હતી. જીગ્નેશના વકિલે ED રિમાન્ડ માંગવા પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, ED આરોપીને નિવેદન માટે બોલાવી શકે પણ ધરપકડ કે રિમાન્ડ ના માંગી શકે.

સૂરતમાથી એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ ED દ્વારા જીગ્નેશ ભજીયાવાલાની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેમને અમદવાદ લાવવામાં આવ્યા હતા.  તેના પર 175 નકલી અલગ અલગ બેન્કોમાં ડમી ખતા ખોલાવવીને રૂપિયાની હેરાફરી કરવાનો આરોપ છે. જીગ્નેશની તબિયત લથડતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.