DA hike/ કેન્દ્રીય કર્મચારીઓ માટે આનંદોઃ મોંઘવારી ભથ્થુ વધ્યું

કેન્દ્રીય કર્મચારીઓને ઓલ ઇન્ડિયા કનઝયુમર પ્રાઇસ ઇન્ડેક્સ આધારે મોંઘવારી ભથ્થું મળતું હોય છે. દર મહિનાને અંતે ઓલ ઇન્ડિયા કન્ઝયુમર પ્રાઇસ ઇન્ડેક્સની જાહેરાત થતી હોય છે.

Top Stories India
DA Hike કેન્દ્રીય કર્મચારીઓ માટે આનંદોઃ મોંઘવારી ભથ્થુ વધ્યું

કેન્દ્રીય કર્મચારીઓને DA Hike ઓલ ઇન્ડિયા કનઝયુમર પ્રાઇસ ઇન્ડેક્સ આધારે મોંઘવારી ભથ્થું મળતું હોય છે. દર મહિનાને અંતે ઓલ ઇન્ડિયા કન્ઝયુમર પ્રાઇસ ઇન્ડેક્સની જાહેરાત થતી હોય છે. તેને આધારે જ નક્કી થાય છે કે આગામી છ મહિનાના અંતે થનારા વેતન રિવિઝન વખતે ડીએ સ્કોરની સપાટી શી રહેશે. આ વખતે ડીએ સ્કોરમાં 0.50 પોઇન્ટ જેટલો વધારો થયો છે.

તેને પગલે મોંઘવારી ભથ્થામાં DA Hike ચાર ટકાનો વધારો થયો છે. નિષ્ણાતો તો પહેલેથી જ જાહેરાત કરી ચૂક્યા હતા કે આ વખતે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો થશે. પરંતુ હવે ઓલ ઇન્ડિયા કનઝયુમર પ્રાઇસ ઇન્ડેક્સે પણ સ્પષ્ટ કરી દીધું છે કે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો થશે.

સાતમા વેતન પંચ હેઠળ લેબર બ્યૂરોએ પાંચ મહિનાના ઓલ ઇન્ડિયા DA Hike કન્ઝયુમર પ્રાઇસ ઇન્ડેક્સ (ઔદ્યોગિક કામદાર) માટેના આંકડા જારી કર્યા છે. જાન્યુઆરીમાં આ ઇન્ડેક્સ 132.8 પોઇન્ટ જેટલો ઊંચો નોંધાયો હતો. ફેબ્રુઆરીમાં થયેલા સાધારણ ઘટાડા પછી માર્ચ 2014માં ઇન્ડેર્સ વધીને 133.3 પોઇન્ટ નોંધાયો હતો. તે પછી એપ્રિલમાં 134.2 તો મે મહિનામાં ઇન્ડેક્સ વધીને 134.7 પોઇન્ટ નોંધાયો હતો.

 

આ પણ વાંચોઃ Pawar-Answer/ પવારનો વળતો જવાબઃ અજિત પવાર સાથે આઠને અયોગ્ય ઠેરવવા ચૂંટણીપંચ સમક્ષ અરજી

આ પણ વાંચોઃ PM Modi-Drone/ પીએમ મોદીના નિવાસ્થાન પર ડ્રોન ઉડતુ હોવાનો ફોન કોલ આવતા હડકંપ

આ પણ વાંચોઃ Weather Update/  IMDએ ચોમાસાને લઈને આપ્યા સારા સમાચાર, કહ્યું- આગામી 5 દિવસ કેવું રહેશે હવામાન

આ પણ વાંચોઃ Guru Purnima 2023 Gifts/ ગુરુ પૂર્ણિમાના દિવસે શિક્ષકોને આપવા માટે શ્રેષ્ઠ અને ઉપયોગી છે આ Gifts

આ પણ વાંચોઃ Gujarat/ ભાવનગરના જૂની કામરોળ ગામે કાર કોઝવેમાં તણાતા આહીર પરિવારના બે મહિલા સહિત ત્રણનાં મોત