Not Set/ જૂનાગઢ:ભાજપમાં આંતરિક કલહ, બે મહિલા સભ્યોએ આપ્યું રાજીનામું

જૂનાગઢ, જૂનાગઢ ભાજપમાં બે મહિલા સદસ્યોએ ભાજપમાંથી રાજીનામું આપ્યો હોવાના સમાચાર વાયરલ થયા છે. જે બાદ સદસ્યો સાથે વાતચીત કરતાં ભાજપના બન્ને મહિલા સદસ્યો અને પ્રમુખે આ વાતને નકારી દીધી હતી અને વિપક્ષે આ રાજીનામાની વાત વહેતી કરી હોવાના આક્ષેપ પણ કર્યા હતા.

Gujarat Others Videos
mantavya 287 જૂનાગઢ:ભાજપમાં આંતરિક કલહ, બે મહિલા સભ્યોએ આપ્યું રાજીનામું

જૂનાગઢ,

જૂનાગઢ ભાજપમાં બે મહિલા સદસ્યોએ ભાજપમાંથી રાજીનામું આપ્યો હોવાના સમાચાર વાયરલ થયા છે. જે બાદ સદસ્યો સાથે વાતચીત કરતાં ભાજપના બન્ને મહિલા સદસ્યો અને પ્રમુખે આ વાતને નકારી દીધી હતી અને વિપક્ષે આ રાજીનામાની વાત વહેતી કરી હોવાના આક્ષેપ પણ કર્યા હતા.