IPL/ પહેલી ઇનિંગ્સમાં રોયલ્સ પર કિંગ્સ ભારી, રાહુલની તોફાની બેટિંગ એ રાજસ્થાનને આપ્યો 222 રનનો લક્ષ્યાંક

આઈપીએલની 14મી સીઝન શરૂઆત થઈ ગઈ છે. આજે પંજાબ અને રાજસ્થાનની ટીમ વચ્ચે મેચ રમાઈ રહી છે. જેમાં ટોસ જીતીને રાજસ્થાન રોયલ્સે પહેલા બોલિંગનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતાં પંજાબની ટીમે રાજસ્થાન રોયલ્સને 222 રનનો લક્ષ્યાંક આપ્યો છે. જેમાં વાનખેડે સ્ટેડિયમમાં પહેલા બેટિંગ કરતા પંજાબની ટીમે રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ ૨૨૧ રન બનાવ્યા છે. આ […]

Sports
Untitled 147 પહેલી ઇનિંગ્સમાં રોયલ્સ પર કિંગ્સ ભારી, રાહુલની તોફાની બેટિંગ એ રાજસ્થાનને આપ્યો 222 રનનો લક્ષ્યાંક

આઈપીએલની 14મી સીઝન શરૂઆત થઈ ગઈ છે. આજે પંજાબ અને રાજસ્થાનની ટીમ વચ્ચે મેચ રમાઈ રહી છે. જેમાં ટોસ જીતીને રાજસ્થાન રોયલ્સે પહેલા બોલિંગનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતાં પંજાબની ટીમે રાજસ્થાન રોયલ્સને 222 રનનો લક્ષ્યાંક આપ્યો છે.

જેમાં વાનખેડે સ્ટેડિયમમાં પહેલા બેટિંગ કરતા પંજાબની ટીમે રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ ૨૨૧ રન બનાવ્યા છે. આ રન બનાવવામાં સૌથી મોટો ફાળો પંજાબના કેપ્ટન કે.એલ રાહુલ અને દીપક હુડાને જાય છે.

પંજાબના કેપ્ટન કેએલ રાહુલ તેની ત્રીજી આઈપીએલ સદી ચૂકી ગયો છે. છેલ્લી ઓવરના બીજા બોલ પર, તેણે ડીપ મીડ  મધ્ય-વિકેટ પર હવામાં  રમ્યો, પરંતુ બાઉન્ડ્રી પર રહેલા રાહુલ તેજિયાએ જોરદાર કેચ પકડ્યો અને તેને પેવેલિયન મોકલ્યો. રાહુલ 50 બોલમાં 91 રન બનાવીને આઉટ થયો હતો.