daily rashifal/ જાણો શું કહે છે આજનું તમારું રાશિ ભવિષ્ય

11 ઓકટોબર 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

Top Stories Rashifal Dharma & Bhakti
પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 20 1 જાણો શું કહે છે આજનું તમારું રાશિ ભવિષ્ય
  • તારીખ  ૧૧-૧૦-૨૦૨૩, બુધવાર /  ભાદરવા વદ બારસના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૬:૩૫ થી ૦૮:૦૦
અમૃત ૦૮:૦૦ થી ૦૯:૩૦
શુભ ૧૧:૦૦ થી ૧૨.૨૫
લાભ ૦૪:૫૦ થી ૦૬:૧૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ ૦૭:૫૦ થી ૦૯:૨૦
અમૃત ૦૯:૨૦ થી ૧૦:૫૫
  • મેષ (અ, લ , ઈ) :-
  • જીવનસાથી જોડે ધનસબંધી મતભેદ થાય.
  • તમારો સમય કોઈને મદદરૂપ થવા માટે વાપરો.
  • ઉતાવળ સારી નથી.
  • કામમાં નાનું – મોટું નુકસાન જણાય.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૮

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • વિચાર્યા વગર વચન આપવું નહિ.
  • ખોટું સાહસ કરવું નહિ.
  • ખર્ચમાં વધારો થાય.
  • બાળકથી ફાયદો થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૬

 

 

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • લાગણીને ઠેસ ન પહોચે તેનું ધ્યાન રાખો.
  • બચાવેલું ધન કામમાં આવે.
  • કોઈની જોડે મતભેદ ન કરવો.
  • કોઈની જોડે અણગમો થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪

 

  • કર્ક (ડ , હ) :-
  • નવી તક ઉભી થાય.
  • અન્ય પર ખર્ચ કરવાનું ટાળો.
  • ઘરમાં નાના – મોટા ફેરફાર થાય.
  • કોઈ જવાબદારી મળે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૨

 

  • સિંહ (મ , ટ) :-
  • ભૂતકાળનું વ્યક્તિ સંપર્કમાં આવે.
  • દિવસ યાદગાર બને.
  • તમારા વતનની યાદ આવે.
  • સ્વાસ્થ સંભાળવું.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૧

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • નવા રહસ્યો બહાર આવે.
  • તમારો મિત્ર તમારી લાગણી સમજે.
  • નવા કપડાની ખરીદી થાય.
  • રોકાણથી ફાયદો થાય.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૬

 

  • તુલા (ર , ત) :-
  • હાથમાં ધન ટકે નહિ.
  • બાળકોથી ફરિયાદ રહે.
  • નવા વળાંક આવે.
  • છૂપા આર્શીવાદ કામમાં આવે.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૯

 

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • સાધન ચલાવતા ધ્યાન રાખવું.
  • માથાને લગતી સમસ્યા રહે.
  • મહેમાન આવે.
  • લગ્નયોગ પ્રબળ બને.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૩

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ધનનો સંગ્રહ કરવો.
  • નિરાશામાંથી બહાર નીકળો.
  • સ્વપ્ન સાકાર કરવા માટે મહેનત કરો.
  • વેપારી વર્ગ માટે દિવસ ઉત્તમ છે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૬

 

  • મકર (ખ, જ) :-
  • બાકી નાણા પાછા આવે.
  • સાચા સાથીદાર મળે.
  • સાંજ પછી કોઈ સારા સમાચાર મળે.
  • ખોટો ભય રહ્યા કરે.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૫

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • મજબૂત નિર્ણય લેવાય.
  • નવી માહિતી મળે.
  • અંગત માર્ગદર્શન મળે.
  • ધ્યાન અને યોગ કરવું.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૭

 

 

 

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • જીદ્દી સ્વભાવ છોડો.
  • મૂડ બદલાયા કરે.
  • અટવાયેલ વાત ઉકેલાય.
  • ધારેલ વ્યક્તિ સાથે મિલન થાય.
  • શુભ કલર – ક્રીમ
  • શુભ નંબર – ૧