Not Set/ કચ્છ:CM વિજય રૂપાણીનો ભુજમાં વિરોધ,દલિત અધિકાર મંચ દ્વારા કરાયો વિરોધ

ભુજ, ભુજમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો વિરોધ કરવામાં આવ્યો. જેમા દલિત અધિકાર મંચ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. આ વિરોધમાં કચ્છના વિવિધ પ્રશ્નો તેમજ ભુજોડી ઓવરબ્રિજ અને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાના મુદ્દાને આવરી લેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, CM રુપાણી આજે લખપતના ગુરુદ્વારામાં 5 કરોડના વિકાસ કામોના ખાત મૂહર્ત કરવા કચ્છ આવ્યા હતા.

Top Stories Gujarat Others Videos
mantavya 100 કચ્છ:CM વિજય રૂપાણીનો ભુજમાં વિરોધ,દલિત અધિકાર મંચ દ્વારા કરાયો વિરોધ

ભુજ,

ભુજમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો વિરોધ કરવામાં આવ્યો. જેમા દલિત અધિકાર મંચ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. આ વિરોધમાં કચ્છના વિવિધ પ્રશ્નો તેમજ ભુજોડી ઓવરબ્રિજ અને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાના મુદ્દાને આવરી લેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, CM રુપાણી આજે લખપતના ગુરુદ્વારામાં 5 કરોડના વિકાસ કામોના ખાત મૂહર્ત કરવા કચ્છ આવ્યા હતા.