Not Set/ જો છ કલાકથી ઓછી ઊંઘ લેશો તો થઇ શકે છે બ્રેસ્ટ કેન્સર

અમદાવાદ, જે સ્ત્રીઓ નિયમિતપણે રાત્રે છ કલાકે કે એથી ઓછી ઊંઘ લેતી હોય તેમને બ્રેસ્ટ કેન્સર થવાની શક્યતાઓ 62 ટકા જેટલી વધારે હોય છે.યુકેના રિસર્ચરોનું કહેવું છે કે જે સ્ત્રીઓ નિયમિતપણે રાત્રે છ કલાકે કે એથી ઓછી ઊંઘ લેતી હોય તેમને બ્રેસ્ટ કેન્સર થવાની શક્યતાઓ 62 ટકા જેટલી વધારે હોય છે. રિસર્ચરોનું કહેવું છે કે […]

Health & Fitness Lifestyle
okaa જો છ કલાકથી ઓછી ઊંઘ લેશો તો થઇ શકે છે બ્રેસ્ટ કેન્સર
અમદાવાદ,
જે સ્ત્રીઓ નિયમિતપણે રાત્રે છ કલાકે કે એથી ઓછી ઊંઘ લેતી હોય તેમને બ્રેસ્ટ કેન્સર થવાની શક્યતાઓ 62 ટકા જેટલી વધારે હોય છે.યુકેના રિસર્ચરોનું કહેવું છે કે જે સ્ત્રીઓ નિયમિતપણે રાત્રે છ કલાકે કે એથી ઓછી ઊંઘ લેતી હોય તેમને બ્રેસ્ટ કેન્સર થવાની શક્યતાઓ 62 ટકા જેટલી વધારે હોય છે. રિસર્ચરોનું કહેવું છે કે ઓછી ઊંઘ અથવા તો ઊંઘમાં તકલીફ થવાને કારણે શરીરમાં મેલેટોનિન હોર્મોનના ઉત્પાદનમાં પણ ખલેલ પહોંચે છે.
oka જો છ કલાકથી ઓછી ઊંઘ લેશો તો થઇ શકે છે બ્રેસ્ટ કેન્સર
mantavyanews
આ હોર્મોન બ્રેસ્ટમાં કેન્સરની ટયુમર થતી અટકાવવામાં મદદ કરે છે. હોર્મોનની કમીને કારણે શરીરની કેન્સરના કોષો સામે લડવાની શક્તિ ઘટી જાય છે અને ટયુમર પેદા થવાની શક્યતાઓ વધી જાય છે. રિસર્ચરોએ લગભગ 24,000 સ્ત્રીઓની સૂવાની આદત અને બ્રેસ્ટ કેન્સરની હિસ્ટરીને ધ્યાનમાં રાખીને કરેલા અભ્યાસ પછી તારણ મળ્યું  છે કે જે સ્ત્રીઓ પૂરતું સૂએ છે એની સરખામણીએ ઓછું સૂવા પામતી સ્ત્રીઓમાં બ્રેસ્ટ  કેન્સર થવાની શક્યતાઓ લગભગ લગભગ 62 ટકા જેટલી વધારે હોય છે.
Related image
કેન્સરના અનેક કારણો હોય છે. જેમાં વ્યક્તિમાં રહેલી આળસ પણ કેન્સરનો એક ભાગ છે. સતત ઊંઘ પણ કેન્સર નોતરી શકે છે. શરીરમાં રહેલા મેલેટોનિન હોર્મોનના ઉત્પાદનમાં ઓછા વત્તા થવાના કારણે કેન્સરની બીમારી થાય છે. શરીરને યોગ્ય પ્રમાણમાં આરામ આપીને સતત કાર્યશીલ રાખવાથી કેન્સર જેવી બીમારીને રોકી શકાય છે. શરીરની ઉર્જાને બહાર જવાનો માર્ગ મળે તો શરીર સ્વસ્થ રહે છે.
Related image
ઓછામાં ઓછી 8 કલાકની ઊંઘ જરૃરી હોય છે. નહિતર બેચેની અને આળસ મહેસૂસ કરાય છે. પૂરતી ઊંઘથી સ્વાસ્થ્ય જળવાઈ રહે છે.