Lifestyle/ કેળા કરતાં વધારે ફાયદાકારક છે તેની છાલ,જાણો ફાયદાઓ

સામાન્ય રીતે આપણે કેળા ખાયને તેની છાલને કચરાપેટીમાં નાખી દઈએ છીએ પરંતુ શું તમે જાણો છો કે કેળા કરતા પણ કેળાની છાલ વધારે ફાયદાકારક હોય છે.

Trending Lifestyle
કેળા

સામાન્ય રીતે આપણે કેળા ખાયને તેની છાલને કચરાપેટીમાં નાખી દઈએ છીએ પરંતુ શું તમે જાણો છો કે કેળા કરતા પણ કેળાની છાલ વધારે ફાયદાકારક હોય છે. ભલે પછી વાત સ્કીનની હોય કે પછી હેલ્થની હોય કેળાની છાલ પણ ઘણી કામમાં આવે છે.

જાણો કેળાની છાલના ફાયદાઓ

કેળાની છાલમાં વધારે ફાઈબર હોય છે અને જો તમે રોજ એક કેળાની છાલ ખાવતો એક મહિનામાં 2 થી 3 કિલો જેટલો વજન ઓછો થશે અને એ પણ કોઈ એક્સર્સાઇઝ વગર કેળામાં 2 પ્રકારના ફાઈબર હોય છે સોલ્યુબબલ અને ઇન્સોલ્યુબલ જે શરીરમાં કલેસ્ટ્રોલની માત્રને ઓછુ કરે છે.

Related image

જો તમારી આંખોની રોશની કમજોર થઈ ગઈ હોય અને ચશ્માં પહેવાનો વારો આવે તો કેળાની છાલ ખાવ. કેળાની છાલમાં લ્યુટિન હોય છે જે આંખોની રોશનીને વધારવામાં મદદ કરે છે.

Image result for Raw banana skin

કેળાની છાલમાં સેરોટોનિન હોય છે જે આપણને સારો અહેસાસ કરાવે છે જો કે આપણું મૂડ ગમે તેટલું ખરાબ કેમ ના હોય તો પણ થોડી જ વારમાં સારું થઇ જશે અને જો કેળાની છાલને 3 દિવસ રોજ ખાવામાં આવે તો શરીરમાં સેરોટોનિન હોર્મોનની પ્રમાણ 15 ફીસદી સુધી વધી જાય છે.

જો તમને પ્રોપર નિંદ્રાના આવતી હોય તો કેળાની છાલ ખાવ કેમ કે છાલમાં ટ્રિપ્ટોફેન નામનું એક કેમિકલ હોય છે કે જે સારી અને સુકૂનની નિંદ્રા લાવવામાં મદદ કરે છે.

કેળાની છાલ શરીરમાં લાલ બ્લડ કોશિકાઓને તૂટવાથી રોકે છે. પીળી છાલ કરતા કાચા કેળાની લીલી છાલ વધારે ફાયદાકાર હોય છે. કેળાની છાલ બ્લડને સાફ કરવામાં મદદ કરે છે.

કેળાની છાલ સ્વાથ્ય સાથે સાથે સ્કીન માટે પણ ખુબજ સારી છે છાલ ખીલ અને ધબાને દુર કરે છે અને ત્વચાને કોમળ બનાવે છે.

આ પણ વાંચો:ક્રિસમસ પર બનાવો હેલ્ધી ‘બનાના વોલનટ કેક’, નોંધીલો રેસીપી….

આ પણ વાંચો: ક્રીમ ઓફ ટોમેટો સૂપ આજે જ કરો તમારા ઘરે ટ્રાય, બનવવાની રીત…

આ પણ વાંચો:કાઉન્સેલિંગ ક્ષેત્રે પણ બનાવી શકાય છે શ્રેષ્ઠ કારકિર્દી

આ પણ વાંચો: મસાલા દાળવડા તમે ઘરે બનવવા માંગતા હોવ તો આ વાંચો