Not Set/ આજે જ ટ્રાય કરો, ચીકુ એન્ડ નટ મિલ્કશેક

શક્તિદાયક અને પ્રોટીનયુક્તથી ભરપુર છે આ  ચીકુ એન્ડ નટ મિલ્કશેક જેમાં અદભૂત સામગ્રીનું સંયોજન કરવામાં આવે છે, જેનો સ્વાદ ખુબ જ સારો છે. તો તમે એકવાર તમારા ઘરે ટ્રાય કરી જુઓ.. સામગ્રી 2 કપ ચીકુના ટુકડા 2 ટેબલસ્પૂન સમારેલા કાજૂ 3 કપ ઠંડું દૂધ 2 ટેબલસ્પૂન સાકર સજાવવા માટે 2 1/2 ટેબલસ્પૂન સમારેલા અખરોટ બનાવવાની રીત મિક્સરમાં દૂધ, ચીકુ, કાજૂ અને […]

Food Lifestyle
m આજે જ ટ્રાય કરો, ચીકુ એન્ડ નટ મિલ્કશેક

શક્તિદાયક અને પ્રોટીનયુક્તથી ભરપુર છે આ  ચીકુ એન્ડ નટ મિલ્કશેક જેમાં અદભૂત સામગ્રીનું સંયોજન કરવામાં આવે છે, જેનો સ્વાદ ખુબ જ સારો છે. તો તમે એકવાર તમારા ઘરે ટ્રાય કરી જુઓ..

સામગ્રી

2 કપ ચીકુના ટુકડા
2 ટેબલસ્પૂન સમારેલા કાજૂ
3 કપ ઠંડું દૂધ
2 ટેબલસ્પૂન સાકર

સજાવવા માટે
2 1/2 ટેબલસ્પૂન સમારેલા અખરોટ

બનાવવાની રીત

મિક્સરમાં દૂધ, ચીકુ, કાજૂ અને સાકર મેળવી સુંવાળું મિલ્કશેક તૈયાર કરો.

તેને ૫ ગ્લાસમાં સરખા પ્રમાણમાં રેડી લો.

દરેક ગ્લાસને 1/2 ટેબલસ્પૂન અખરોટ વડે સજાવીને તરત જ પીરસો.