Not Set/ દેશની 100 થી વધુ મજબુત મહિલાઓમાં ગુજરાત મહિલા આયોગના અધ્યક્ષ  લીલાબેન અંકોલિયાને સ્થાન

દેશની 100 થી વધુ મજબુત મહિલાઓ અંગે ઇન્ડિયન નેશનલ બાર એશોસિયેશન દ્વારા તૈયાર કરાયેલા પુસ્તક ‘ધ ફીનોમીનલ શી’ ની બીજી આવૃત્તિ ૨૦૧૯માં  પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં ગુજરાત રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલિયા ને સ્થાન  મળ્યું છે. લીલાબેનના નેતૃત્વ હેઠળ રાજ્યમાં ૨૦૭ નારી અદાલત શરુ કરવામાં આવી છે. જેમાં પર્ણ તેનાનું અમુલ્ય યોગદાન રહ્યું […]

Ahmedabad Gujarat
lilaben ankoliya દેશની 100 થી વધુ મજબુત મહિલાઓમાં ગુજરાત મહિલા આયોગના અધ્યક્ષ  લીલાબેન અંકોલિયાને સ્થાન

દેશની 100 થી વધુ મજબુત મહિલાઓ અંગે ઇન્ડિયન નેશનલ બાર એશોસિયેશન દ્વારા તૈયાર કરાયેલા પુસ્તક ‘ધ ફીનોમીનલ શી’ ની બીજી આવૃત્તિ ૨૦૧૯માં  પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં ગુજરાત રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલિયા ને સ્થાન  મળ્યું છે. લીલાબેનના નેતૃત્વ હેઠળ રાજ્યમાં ૨૦૭ નારી અદાલત શરુ કરવામાં આવી છે. જેમાં પર્ણ તેનાનું અમુલ્ય યોગદાન રહ્યું છે. જેણે મહિલા અદાલતોની દ્રષ્ટીએ ગુજરાતને દેશમાં પ્રથમ સ્થાન અપાવ્યું છે.

આ અદાલતોમાં મહિલા અધિકાર અને મહિલા કલ્યાણને લગતા પ્રશ્નોને વાચા આપવામાં આવે છે. ગુજરાત સ્ટેટ કમિશને મહિલાઓને લગતા પ્રશ્નો માટે ફરી હેલ્પ લાઈન નમ્બર ૧૮૦૦ ૨૩૩ ૧૧૧૧ શરુ કરેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.