Not Set/ live-થોડીક જ ક્ષણોમાં નર્મદા ડેમનું થશે લોકાર્પણ

આજે તેમની વર્ષગાંઠના દિવસે પીએમ સરદાર સરોવર નર્મદા ડેમ રાષ્ટ્રને વિધિવત અર્પણ કરશે. કેવડિયા ખાતે વાગે સાધુસંતોની હાજરીમાં મંત્રોચ્ચાર અને પૂજા-અર્ચના સાથે નર્મદા ડેમનું લોકાર્પણ કરી દેશને સમર્પિત કરશે. તદઉપરાંત આજે પીએમ મોદી ગુજરાતમાં જુદા-જુદા કાર્યક્રમો આપવાના છે. પ્રોજેક્ટ-સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વમાં સૌથી ઊંચી 182 મીટરની પ્રતિમા ઉર્ફે સ્ટેચ્યૂ ઓફ યુનિટીનાં બાંધકામની પ્રગતિનું પણ નિરીક્ષણ કરવાના […]

Gujarat
34 rajpip narmda 15055934 live-થોડીક જ ક્ષણોમાં નર્મદા ડેમનું થશે લોકાર્પણ

આજે તેમની વર્ષગાંઠના દિવસે પીએમ સરદાર સરોવર નર્મદા ડેમ રાષ્ટ્રને વિધિવત અર્પણ કરશે. કેવડિયા ખાતે વાગે સાધુસંતોની હાજરીમાં મંત્રોચ્ચાર અને પૂજા-અર્ચના સાથે નર્મદા ડેમનું લોકાર્પણ કરી દેશને સમર્પિત કરશે. તદઉપરાંત આજે પીએમ મોદી ગુજરાતમાં જુદા-જુદા કાર્યક્રમો આપવાના છે.

PM 1 live-થોડીક જ ક્ષણોમાં નર્મદા ડેમનું થશે લોકાર્પણ

પ્રોજેક્ટ-સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વમાં સૌથી ઊંચી 182 મીટરની પ્રતિમા ઉર્ફે સ્ટેચ્યૂ ઓફ યુનિટીનાં બાંધકામની પ્રગતિનું પણ નિરીક્ષણ કરવાના છે.

35 rajpip narmda 15055934 live-થોડીક જ ક્ષણોમાં નર્મદા ડેમનું થશે લોકાર્પણ

સરદાર સરોવર ડેમને બનાવામાં કુલ 56 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ
સરદાર સરોવપ ડેમને બનાવામાં 56 વર્ષ લાગ્યા.

33 raj narmda 1505593422 live-થોડીક જ ક્ષણોમાં નર્મદા ડેમનું થશે લોકાર્પણ

ડેમમાં 30 દરવાજા છે, દરેક દરવાજાનું વજન 450 ટન, સાથો સાથ આ ડેમમાં 4.73 મિલિયન ક્યુબિક પાણી સંગ્રહ કરવાની ક્ષમતા પણ છે.