Not Set/ LIVE: હિમાચલ પ્રદેશ ચુંટણી મતગણતરી, ભાજપ ૪૩, કોંગ્રેસ ૨૧, અન્ય ૪

હિમાચલ પ્રદેશ વિધાનસભા ચુંટણીની કુલ ૬૮ બેઠકો પર મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. ભાજપે ૬૮ માંથી ૪૩ બેઠકો, કોંગ્રેસ ૨૧ સીટ તેમજ અપક્ષના ૪ ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાતો જોવા મળી રહ્યો છે. જયારે કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો મળી રહ્યો છે. ૨૦૧૨ ની ચુંટણીમાં કોંગ્રેસના વિજય બાદ હિમાચલ […]

Top Stories
gujaratpolls 1507999440 LIVE: હિમાચલ પ્રદેશ ચુંટણી મતગણતરી, ભાજપ ૪૩, કોંગ્રેસ ૨૧, અન્ય ૪

હિમાચલ પ્રદેશ વિધાનસભા ચુંટણીની કુલ ૬૮ બેઠકો પર મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. ભાજપે ૬૮ માંથી ૪૩ બેઠકો, કોંગ્રેસ ૨૧ સીટ તેમજ અપક્ષના ૪ ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાતો જોવા મળી રહ્યો છે. જયારે કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો મળી રહ્યો છે. ૨૦૧૨ ની ચુંટણીમાં કોંગ્રેસના વિજય બાદ હિમાચલ પ્રદેશમાં પાંચ વર્ષ પછી કમળ ખીલવા જઈ રહ્યું છે.

આરકી સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર અને વર્તમાન મુખ્યમંત્રી વીરભદ્ર સિંહલ

અન્ની સીટ પરથી ભાજપના ઉમેદવાર કિશોરી લાલ આગળ

બંજાર સીટ પરથી કોંગ્રેસના આદિત્ય વિક્રમ સિંહ આગળ

બરસાર ભાજપના બલદેવ શર્મા આગળ

ભાર્મુરથી ભાજપના જીઆ લાલ આગળ

બિલાસપુરથી ભાજપના સુભાષ ઠાકુર આગળ

ચાંબા સીટ પરથી ભાજપના પવન નૈયર આગળ

ભોરંજ સીટ પરથી ભાજપના કમલેશ કુમારી આગળ