Not Set/ 13  ઉમેદવારો વચ્ચે જંગ જામશે સુરતની સીટ પર,ચિત્ર થયું સ્પષ્ટ

સુરત, સુરતનું લોકસભાની ચૂંટણીનું ચિત્ર એકદમ સ્પષ્ટ થયું છે.લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ગઈકાલે સોમવારે ભરેલા ઉમેદવારી ફોર્મ ખેંચવાના અંતિમ દિવસ હતો. આગામી 23મી તારીખે યોજાનારી સુરત લોકસભા બેઠકની ચૂંટણી માટેે ચિત્ર સ્પષ્ટ થતા કોંગ્રેસ અને ભાજપના ઉમેદવાર સહિત કુલ 13 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. ઉમેદવારીપત્રક પાછું ખેંચવાના છેલ્લા […]

Gujarat Surat
bv 1 13  ઉમેદવારો વચ્ચે જંગ જામશે સુરતની સીટ પર,ચિત્ર થયું સ્પષ્ટ

સુરત,

સુરતનું લોકસભાની ચૂંટણીનું ચિત્ર એકદમ સ્પષ્ટ થયું છે.લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ગઈકાલે સોમવારે ભરેલા ઉમેદવારી ફોર્મ ખેંચવાના અંતિમ દિવસ હતો.

આગામી 23મી તારીખે યોજાનારી સુરત લોકસભા બેઠકની ચૂંટણી માટેે ચિત્ર સ્પષ્ટ થતા કોંગ્રેસ અને ભાજપના ઉમેદવાર સહિત કુલ 13 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે.

ઉમેદવારીપત્રક પાછું ખેંચવાના છેલ્લા દિવસે કુલ તેર ઉમેદવારોમાંથી એક પર ઉમેદવારે ફોર્મ પાછુ નહોતું ખેંચ્યું.

હવે ભાજપમાંથી દર્શનાબેન જરદોશ અને કોંગ્રેસમાંથી અશોક પટેલ સહિત કુલ ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે. અત્રે ઉલ્લેખનીય છે કે ફોર્મ ભરવાની પ્રક્રિયા સંપન્ન થઈ તે વખતે કુલ 22 ઉમેદવારોએ 34 ફોર્મ ભર્યા ત્યારબાદ ફોર્મ ચકાસણીમાં નવું ફોર્મ રિજેક્ટ કુલ 13 ઉમેદવારો મેદાનમાં હતા અને આજે એક પણ ઉમેદવાર ફોર્મ પાછું ન કહેતા તે ઉમેદવારો વચ્ચે જંગ જામશે.