Not Set/ અમિત શાહની ઘાટલોડિયા, બોડકદેવ વિસ્તારમાં બેઠક પૂર્ણ, મહત્તમ મતદાનની કરી અપીલ

મંતવ્ય ન્યૂઝ,  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો આજે સાણંદમાં રોડ શો યોજાયો હતો. જેમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિત ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. રોડ શો દરમિયાન ઠેર ઠેર અમિત શાહનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પહેલા તેમણે ઘાટલોડીયા, બોડકદેવ, થલતેજ, વેજલપુર, સરખેજ વોર્ડના ચેરમેન અને સેક્રેટરીઓ સાથે બેઠક યોજી હતી અને આ વિસ્તારના લોકો સાથે […]

Top Stories Trending
jaj 7 અમિત શાહની ઘાટલોડિયા, બોડકદેવ વિસ્તારમાં બેઠક પૂર્ણ, મહત્તમ મતદાનની કરી અપીલ

મંતવ્ય ન્યૂઝ, 

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો આજે સાણંદમાં રોડ શો યોજાયો હતો. જેમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિત ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. રોડ શો દરમિયાન ઠેર ઠેર અમિત શાહનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પહેલા તેમણે ઘાટલોડીયા, બોડકદેવ, થલતેજ, વેજલપુર, સરખેજ વોર્ડના ચેરમેન અને સેક્રેટરીઓ સાથે બેઠક યોજી હતી અને આ વિસ્તારના લોકો સાથે જન સંપર્ક પણ કર્યો હતો. લોકો સાથે જનસંપર્ક કરીને લોકોને મહત્તમ મતદાન કરવાની અપીલ કરી હતી. .