જુનાગઢ/ સર્વે સંતું નીરામય: નામની સંસ્થા દ્વારા યજ્ઞ, 1.50.લાખનો ધૂપનું ની :શુલ્ક વિતરણ

આ સંસ્થાના સભ્યો દ્વારા 3 મહિનાની અંદર અલગ અલગ 60 જગ્યા પર પલંકસાધી નામ ના ધૂપ દ્વારા યજ્ઞ કરાવ્યો છે. આ ધૂપના યજ્ઞથી કોરોના વાળા દર્દી વહલી તકે સારા થઈ જાય છે.

Top Stories Gujarat Others
જુનાગઢ સર્વે સંતું નીરામય: નામની સંસ્થા દ્વારા યજ્ઞ, 1.50.લાખનો ધૂપનું ની :શુલ્ક વિતરણ

જુનાગઢમાં કોરોનાથી બચવા માટે  સર્વે સંતું નિરામય: નામની સંસ્થા દ્વારા વૈદિક પદ્ધતિથી યજ્ઞની શરૂઆત કરવામાં આવી છે. આ સંસ્થાના સભ્યો દ્વારા 3 મહિનાની અંદર અલગ અલગ 60 જગ્યા પર પલંકસાધી નામ ના ધૂપ દ્વારા યજ્ઞ કરાવ્યો છે. આ ધૂપના યજ્ઞથી કોરોના વાળા દર્દી વહલી તકે સારા થઈ જાય છે. અને જેમને કોરોના નથી થયો તેમને થવાની શક્યતાઓ ઘટી જાય છે. અત્યાર સુધી માં 1.50 લાખના ધૂપનું ની :શુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે અને હજુ પણ જરૂરિયાત વાળા લોકોને આ ધૂપ ની:શુલ્ક રીતે આપવામાં આવશે.

  • જૂનાગઢમાં વૈદિક પદ્ધતિથી યજ્ઞની શરૂઆત
  • 3 મહિનાની અંદર 60 જગ્યા પર કરાયો યજ્ઞ
  • કોરોનાને કારણે યજ્ઞની કરી શરૂઆત

જૂનાગઢમાં કોરોનાથી બચવા માટે સર્વે સંતું નીરમાયા: નામની સંસ્થા દ્વારા વૈદિક પદ્ધતિથી યજ્ઞની શરૂવાત કરાઈ છે. છેલા 2 વર્ષથી કોરોનાના કારણે ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે સર્વે સંતુ નીરમયા નામની સંસ્થાએ આ રોગના નિરાકરણ માટે વૈદિક પદ્ધતિનો સહારો લીધો છે. જેમાં આ સંસ્થાના સભ્યો દ્વારા 3 મહિનાની અંદર અલગ અલગ 60 જગ્યા પર પલંકસાધી નામના ધૂપ દ્વારા યજ્ઞ કરાવ્યો છે. આ ધૂપના યજ્ઞથી કોરોના વાળા દર્દી વહલી તકે સારા થઈ જાય છે. અને જેમને કોરોના નથી થયો તેમને થવાની શક્યતાઓ ઘટી જાય છે. અત્યાર સુધી માં 1.50.લાખના ધૂપનુ ની :શુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે. અને હજુ પણ જરૂરિયાત વાળા લોકોને આ ધૂપ ની:શુલ્ક રીતે આપવામાં આવશે. અને સર્વે સંતુ નિરામય: નામની સંસ્થા હજુ પણ જે લોકોને જરૂર હશે ત્યાં યજ્ઞ કરવા માટે પહોંચી જશે. વૈદિક પદ્ધતિ થી કોરોના સામે ની આવનારી ત્રીજી લહેર ને હરાવવા તૈયાર થઈ છે..

જૂનાગઢમાં બીજી લહેરમાં જ્યારે કોરોનાએ ભરડો લીધો હતો ત્યારે ખાસ કરી ને જૂનાગઢમાં આવેલ શુરભી એપાર્ટમેન્ટમાં 60 કરતા પણ વધારે લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા. કહી શકાય કે એપાર્ટમેન્ટનો એક પણ ફ્લેટ કોરોનાથી બચી શક્યો ન હતો. એ દરમ્યાન સર્વે સંતુ નિરામય: સંસ્થાને જાણ થતાં તેઓ દ્વારા સતત ત્યાં યજ્ઞ કરાવવામાં આવ્યો અને કોરોના પોઝિટિવ દર્દીઓ પાસે પણ આહુતિ આપવી અને કોરોના પોઝિટિવ દર્દીઓ ને સાજા કરવામાં આવ્યા હતા. આ વૈદિક પદ્ધતિ અપનાવી અને કોરોનાની ત્રીજી લહેરને આવતી અટકાવી શકાય તેમાં કોઈ સંકાને પાત્ર વાત નથી.

પશુપાલકો આનંદો / બાનાસ ડેરી દર વર્ષે 1132  કરોડ રૂ.પશુપાલકોને ફાળવશે

રામભરોસે રસીકરણ / ત્રીજી લહેર પહેલા કઈ રીતે મળશે સૌને રસી, રસીનું કામ ચાલે છે ગોકળ ગાયની ગતિએ