Not Set/ સ્પાયવેરના એનએસઓએ કહ્યું દુરૂપયોગના કોઈપણ વિશ્વસનીય પુરાવાઓની તપાસ કરશે

એનએસઓ એ જેમણે મિલિટરી-ગ્રેડના સ્પાયવેર પેગાસસ બનાવ્યો છે અને તેનો ઉપયોગ ઘણા દેશો ના રાજકારણીઓ, ન્યાયતંત્ર, અધિકારીઓ, સામાજિક કાર્યકરો અને પત્રકારોની જાસૂસી કરવા માટે વપરાય છે

Top Stories
pegasas સ્પાયવેરના એનએસઓએ કહ્યું દુરૂપયોગના કોઈપણ વિશ્વસનીય પુરાવાઓની તપાસ કરશે

ઇઝરાયલની કંપની એનએસઓ એ જેમણે મિલિટરી-ગ્રેડના સ્પાયવેર પેગાસસ બનાવ્યો છે અને તેનો ઉપયોગ ઘણા દેશો ના રાજકારણીઓ, ન્યાયતંત્ર, અધિકારીઓ, સામાજિક કાર્યકરો અને પત્રકારોની જાસૂસી કરવા માટે વપરાય છે  અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે હવે તે મીડિયાના પ્રશ્નોના જવાબ આપશે નહીં.

કંપનીએ વારંવાર એ નકારી  છે કે એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ અને પેરિસ સ્થિત નફાકારક મીડિયા સંસ્થા ફોર્બીડન સ્ટોરીઝને લીક થયેલી સૂચિ પેગાસસના લક્ષ્યો અથવા સંભવિત લક્ષ્યોની સૂચિ નથી ,કંપનીએ કહ્યું હતું કે ટીકા અને નિંદાનો હિસ્સો બનશે નહી.કંપનીના પ્રવક્તાએ કહ્યું હતું કે “એનએસઓ તેની ટેકનીકોના દુરૂપયોગના કોઈપણ વિશ્વસનીય પુરાવાઓની સંપૂર્ણ તપાસ કરશે, અને જ્યાં જરૂરી હોય ત્યાં સિસ્ટમો બંધ કરી દેવામાં આવશે.

એનએસઓ  જે દાવો કરે છે કે તે ફક્ત આતંકવાદને નિયંત્રણમાં રાખવા, ગુના સામે લડવા અને જાહેર સલામતી વધારવા માટે તેની ચકાસણી કરેલી સરકારોને જ તેનો સોફ્ટવેર પૂરો પાડે છે અમે વારંવાર નકારી એ છે કે એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ અને ફ્રેન્ચ નોન-પ્રોફિટ ન્યૂઝ ફોરબિડન સ્ટોરીઝ લીક થયેલ સૂચિ લક્ષ્યો અથવા સંભવિત લક્ષ્યોની સૂચિ નથી.

કંપનીના પ્રવક્તાએ કહ્યું કે, એનએસઓ એક ટેકનોલોજી કંપની છે. અમે સિસ્ટમ ચલાવતા નથી, અથવા અમારી પાસે અમારા ગ્રાહકોના ડેટાની એક્સેસ નથી, તેમ છતાં તેઓ તપાસ હેઠળ અમને આવી માહિતી પ્રદાન કરવા માટે બંધાયેલા છે. એનએસઓ કહ્યું કે  તેના દુરૂપયોગના કોઈપણ વિશ્વસનીય પુરાવાઓની સંપૂર્ણ તપાસ કરશે, જેમ કે અમારી પાસે હંમેશા છે, અને જ્યાં જરૂરી હોય ત્યાં સિસ્ટમ બંધ કરી દેશે.