Not Set/ અરવલ્લી:બાયડમાં હાર્દિક પટેલની જાહેરસભા રદ થતા સર્જાયો વિવાદ

અરવલ્લી, અરવલ્લીના બાયડમાં કોંગ્રેસના નેતા હાર્દિક પટેલની જાહેરસભા રદ થતા વિવાદ સર્જાયો છે.જાહેરસભા રદ થતા પાટીદાર આગેવાનો અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે શાબ્દિક ઘર્ષણ થયું હતું.શાબ્દિક ઘર્ષણનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વહેતો થતા રાજકારણ ગરમાયું છે. પાટીદાર આગોવાનોએ હાર્દિકની જાહેરસભા રદ કરવા અંગે કોંગ્રેસ પાસે ખુલાસો માગ્યો છે. સામે આવેલો આ વીડિયો બુધવારે સિદ્ધુની જાહેરસભા […]

Gujarat Others
rer 9 અરવલ્લી:બાયડમાં હાર્દિક પટેલની જાહેરસભા રદ થતા સર્જાયો વિવાદ

અરવલ્લી,

અરવલ્લીના બાયડમાં કોંગ્રેસના નેતા હાર્દિક પટેલની જાહેરસભા રદ થતા વિવાદ સર્જાયો છે.જાહેરસભા રદ થતા પાટીદાર આગેવાનો અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે શાબ્દિક ઘર્ષણ થયું હતું.શાબ્દિક ઘર્ષણનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વહેતો થતા રાજકારણ ગરમાયું છે. પાટીદાર આગોવાનોએ હાર્દિકની જાહેરસભા રદ કરવા અંગે કોંગ્રેસ પાસે ખુલાસો માગ્યો છે. સામે આવેલો આ વીડિયો બુધવારે સિદ્ધુની જાહેરસભા પહેલા મચેલા હોબાળાનો હોવાનું સામે આવ્યું છે. હાર્દિકની જાહેરસભા રદ થતા પાટિદારોમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સામે નારાજગી વ્યાપી ગઈ છે.