Not Set/ તાપી જિલ્લાના પૂર્વ પ્રમુખ માવજી ચૌધરી ભાજપમાં જોડાશે,કૉંગ્રેસને ફટકો

સુરત, સુરત તાપી જિલ્લામાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભા યોજવા જઈ રહી છે.જેને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. તો સુરત અને તાપી જિલ્લા ભાજપમાં કોંગ્રેસને મોટો ફટકો પડી શકે છે. કારણ કે સુરત અને તાપી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ માવજી ચૌધરી કોંગ્રેસ સાથે છેડો ફાડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે.જી હા… માવજી […]

Gujarat Surat
qpqpq 2 તાપી જિલ્લાના પૂર્વ પ્રમુખ માવજી ચૌધરી ભાજપમાં જોડાશે,કૉંગ્રેસને ફટકો

સુરત,

સુરત તાપી જિલ્લામાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભા યોજવા જઈ રહી છે.જેને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. તો સુરત અને તાપી જિલ્લા ભાજપમાં કોંગ્રેસને મોટો ફટકો પડી શકે છે. કારણ કે સુરત અને તાપી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ માવજી ચૌધરી કોંગ્રેસ સાથે છેડો ફાડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે.જી હા… માવજી ચૌધરી તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ શકે છે.માવજી ચૌધરી તાપી જિલ્લા કોંગ્રેસના જુના આગેવાન છે અને છેલ્લા 15 વર્ષ થઈ તાપી અને સુરત જિલ્લા પંચાયત ના પ્રમુખ છે. જેઓ ભાજપમાં જોડાય તો કોંગ્રેસેને મોટો ફટકો પડી શકે છે.

મહત્વનું છે કે માવજી ચૌધરી કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીથી નારાજ છે.જેને લઈને જ તેઓ કોંગ્રેસ સાથે છેડો ફાડી રહ્યાં હોવાનું કહેવાય છે.