પંચમહાલ/ “મેરે પાસ માં હૈ”ના ફિલ્મનું શુટિંગ પાવાગઢમાં કરી રહી છે માધુરી દીક્ષિત….

હિન્દી ફિલ્મની નાયિકા  માધુરી દીક્ષિત આજે “મેં રે પાસ માં હે “ના હિન્દી ફીલ્મનું શૂટિંગ પંચમહાલ જિલ્લાનું ઐતિહાસિક  ધરોહર ગણાતું ચાપાંનેર ખાતે ત્રણ દિવસ માટે ચાલનાર છે.

Gujarat
Untitled 294 1 "મેરે પાસ માં હૈ"ના ફિલ્મનું શુટિંગ પાવાગઢમાં કરી રહી છે માધુરી દીક્ષિત....

બોલિવુડની ‘ધક ધક ગર્લ’ માધુરી દીક્ષિત હાલ ગુજરાતમાં છે અને તેની અપકમિંગ ફિલ્મ ‘મેરે પાસ મા હૈ’નું શૂટિંગ કરી રહી છે. 90ના દશકામાં ફિલ્મો દ્વારા લાખો દિલો પર રાજ કરનારી માધુરી દીક્ષિતના આજે પણ એટલા જ ફેન છે. સોમવારે એક્ટ્રેસ ફિલ્મના શૂટિંગ માટે પંચમહાલ જિલ્લામાં આવેલા પવિત્ર યાત્રાધામ પાવાગઢ ખાતે પહોંચી હતી. આ દરમિયાન તેની એક ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.

આ પણ વાંચો ;Cricket / શ્રીલંકાનાં આ બેટ્સમેને પોતાના જ પગ પર મારી કુલ્હાડી, જુઓ કેવી રીતે થયો Out

પંચમહાલ જિલ્લાનું ઐતિહાસિક ધરોહર ગણાતું ચાપાંનેર  ખાતે આજે ફિલ્મ જગતમાં ધક ધક ગર્લ માધુરી દીક્ષિત “મેં રે પાસ માં હે” ના હિન્દી ફીલ્મનું શૂટિંગ માટે આવતા તેના ચાહકો તેને જોવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ચુસ્ત બંદોબસ્તને લઈ ચાહકો તેને મળી ન શકતા ચાહકોમાં નિરાશા છવાઈ ગઈ હતી. જોકે શૂટિંગમાં જતા આવતા ચાહકોને હાથ ઉંચો કરી અભિવાદન આપ્યા હતા.

આ પણ વાંચો ;Stock Market / ભારતીય શેરબજારમાં બ્લડ બાથ, સેન્સેક્સમાં 1,170 પોઈન્ટનો કડા

  હિન્દી ફિલ્મની નાયિકા  માધુરી દીક્ષિત આજે “મેં રે પાસ માં હે “ના હિન્દી ફીલ્મનું શૂટિંગ પંચમહાલ જિલ્લાનું ઐતિહાસિક  ધરોહર ગણાતું ચાપાંનેર ખાતે ત્રણ દિવસ માટે ચાલનાર છે. તે ફિલ્મના શૂટિંગ માટે આજે પાવાગઢ ચાંપાનેર ખાતે આવવાના છે જેને લઇ તેના ચાહકો મોટી સંખ્યામાં શૂટિંગ પોઇન્ટ પર ઉમટી પડ્યા હતા. પરંતુ ચુસ્ત પોલીસ બંદોબસ્તને લઈ ચાહકો તેને મળી ન શકતા ચાહકોમાં નિરાશા છવાઈ ગઈ હતી. જોકે શૂટિંગમાં જતા આવતા ચાહકોને હાથ ઉંચો કરી અભિવાદન આપ્યા હતા.

https://www.instagram.com/reel/CWYG2Xogfud/?utm_source=ig_embed&ig_rid=2e9420a4-ceae-4ac3-9873-28d001a101c3