Not Set/ #મહારાષ્ટ્રની માંઠાગાંઠ – સંજય રાઉતેનો હુકાર ભાજપ પાસે બહુમતિ છે તો સરકાર બનાવી બતાવે

# મહારાષ્ટ્રનાં શિવસેના સાંસદ સંજય રાઉતે દ્વારા ભાજપ પર આકરા પ્રહારો સાથે નિશાન સાધવામાં આવ્યુંં હતું. રાઉતે કહ્યું કે જો તમારી(ભાજપ) પાસે બહુમત સંખ્યા છે, તો સરકાર બનાવો. જો તમારી પાસે બહુમત સંખ્યા નથી, તો પછી તેને સ્વીકારો. બંધારણ આ દેશના લોકો માટે છે, તે તેમની(ભાજપની) વ્યક્તિગત સંપત્તિ નથી. અમે પણ બંધારણને સારી રીતે જાણીએ […]

Top Stories India
sanjay raut #મહારાષ્ટ્રની માંઠાગાંઠ - સંજય રાઉતેનો હુકાર ભાજપ પાસે બહુમતિ છે તો સરકાર બનાવી બતાવે

# મહારાષ્ટ્રનાં શિવસેના સાંસદ સંજય રાઉતે દ્વારા ભાજપ પર આકરા પ્રહારો સાથે નિશાન સાધવામાં આવ્યુંં હતું. રાઉતે કહ્યું કે જો તમારી(ભાજપ) પાસે બહુમત સંખ્યા છે, તો સરકાર બનાવો. જો તમારી પાસે બહુમત સંખ્યા નથી, તો પછી તેને સ્વીકારો. બંધારણ આ દેશના લોકો માટે છે, તે તેમની(ભાજપની) વ્યક્તિગત સંપત્તિ નથી. અમે પણ બંધારણને સારી રીતે જાણીએ છીએ. અમે બંધારણીય રૂપે જ મહારાષ્ટ્રમાં શિવસેનાના મુખ્યમંત્રીની રચના કરીશું.

સંજય રાઉતે વધુમાં જણાવ્યું હતું કે, અમારી અહીં તે બતાવવાની જરૂર નથી કે, આમારે પોતાનાં(શિવસેનાનાં) મુખ્ય પ્રધાન બનાવવા (સરકાર રચવા) માટે અમારી પાસે સંખ્યા  છે, અમે તે વિધાનસભાનાં ફ્લોર પર બતાવીશું. અમારી પાસે વિકલ્પો છે, અમે વિકલ્પો અને વિકલ્પોના સાથ વિના બોલતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.