Not Set/ કાસગંજમાં ફરી હિંસા ભડકી, તિરંગા યાત્રાની રેલીના હંગામામાં એક વ્યક્તિનું મોત થયું હતું

ઉતરપ્રદેશના કાસગંજમાં તિરંગ રેલીમાં બે પક્ષો વચ્ચે બબાલ થઈ ગઈ હતી બે પક્ષો આમનેસામને આવી ગયા હતાં. આ ઝગડામાં એક વ્યક્તિની મોત થઇ ગઈ હતી, તે પછી પુરા વિસ્તારમાં કર્ફ્યું લગાવી દેવામાં આવ્યું હતું. ઉત્તરપ્રદેશના કાસગંજમાં શુક્રવારે થયેલી હિંસા બાદ આજે પણ તણાવ રહ્યો હતો. શહેરમાં શુક્રવારે કલમ 144 લાગુ કરી દેવામાં આવી હતી. છતાં […]

India
કાસગંજમાં ફરી હિંસા ભડકી, તિરંગા યાત્રાની રેલીના હંગામામાં એક વ્યક્તિનું મોત થયું હતું

ઉતરપ્રદેશના કાસગંજમાં તિરંગ રેલીમાં બે પક્ષો વચ્ચે બબાલ થઈ ગઈ હતી બે પક્ષો આમનેસામને આવી ગયા હતાં. આ ઝગડામાં એક વ્યક્તિની મોત થઇ ગઈ હતી, તે પછી પુરા વિસ્તારમાં કર્ફ્યું લગાવી દેવામાં આવ્યું હતું.

ઉત્તરપ્રદેશના કાસગંજમાં શુક્રવારે થયેલી હિંસા બાદ આજે પણ તણાવ રહ્યો હતો. શહેરમાં શુક્રવારે કલમ 144 લાગુ કરી દેવામાં આવી હતી. છતાં પણ  હિંસા થમવાનું નામ નથી લેતી.

kasgang 2018016963 કાસગંજમાં ફરી હિંસા ભડકી, તિરંગા યાત્રાની રેલીના હંગામામાં એક વ્યક્તિનું મોત થયું હતું

કર્ફયું અને સુરક્ષા બલ હોવા છતાં પણ યોગી સરકાર હિંસાને કાબૂમાં ન લાવી શકી. જેને લઇને યોગી સરકાર નાકામ સાબિત થઇ છે. જ્યારે આઇજી સંજીવ ગુપ્તાને  હિંસાના ઉશ્કેરણી અંગે પૂછ્યું, ત્યારે તેનો પ્રતિભાવ એવો હતો કે તે એક પ્રકારના તોફાની તત્વો હતા જેઓ આનંદ માણવા માટે આવું કરી રહ્યા છે.