Not Set/ આ પતિની હેવાનિયત જોઇને રહી જશો દંગ, મરેલી પત્નીનું માથું કાપીને લઇ ગયો પોલીસ સ્ટેશન

બેંગ્લોર, કર્ણાટકમાં ચિકમાંન્ગ્લુરમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. એક પતિએ તેની પત્નીની હત્યા કરી દીધી છે. હેરાન થવાવાળી વાત તો એ છે કે આ હેવાનિયત પતિ સતીશ પોતાની મરેલી પત્નીનું ગળું સાથે લઈને હસતા મોઢે પોલીસ સ્ટેશન ગયો. પોલીસની સામે તેણે પોતાનો જુર્મ સ્વીકાર્યો. હેવાનિયત પતિની આવી હરકત જોઇને ત્યાં ઉપસ્થિત દરેક લોકો દંગ […]

India
522891 murder આ પતિની હેવાનિયત જોઇને રહી જશો દંગ, મરેલી પત્નીનું માથું કાપીને લઇ ગયો પોલીસ સ્ટેશન

બેંગ્લોર,

કર્ણાટકમાં ચિકમાંન્ગ્લુરમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. એક પતિએ તેની પત્નીની હત્યા કરી દીધી છે. હેરાન થવાવાળી વાત તો એ છે કે આ હેવાનિયત પતિ સતીશ પોતાની મરેલી પત્નીનું ગળું સાથે લઈને હસતા મોઢે પોલીસ સ્ટેશન ગયો. પોલીસની સામે તેણે પોતાનો જુર્મ સ્વીકાર્યો. હેવાનિયત પતિની આવી હરકત જોઇને ત્યાં ઉપસ્થિત દરેક લોકો દંગ રહી ગયા.

આ પતિની હેવાનિયત જોઇને રહી જશો દંગ, મરેલી પત્નીનું માથું કાપીને લઇ ગયો પોલીસ સ્ટેશન

આ માણસને તેની પત્ની પર શક હતો કે તેનું અફેર કોઈ બીજી સાથે ચાલી રહ્યું છે. આ વાતને પોતાનું અપમાન  સમજીને તેની હત્યા કરી દીધી. આ હેવાનિયત પતિની તેની પત્નીનું કપાયેલું  માથું હાથમાં પકડેલો વિડીયો હાલ વાયરલ થઇ રહ્યો છે.

આ પતિને આવું કામ કરવા પાછળ કોઈ પણ જાતનો અફસોસ નથી. પોલીસની સામે હસતા મોઢે તેણે આ બધું સ્વીકાર્યું હતું.

રીપોર્ટના  જણાવ્યા પ્રમાણે આ વ્યક્તિને એક વાતનો હજુ અફસોસ છે કે તે પોતાની પત્નીના પ્રેમીને મારી શક્યો નહિ. પોલીસ આ વ્યક્તિનો મામલો સાંભળીને દંગ રહી ગઈ અને તેની ધરપકડ કરી લીધી.