Not Set/ “Mantavya Morning bell/ 01/11/2019 સવારનાં મુખ્ય સમાચાર”

HEADLINE 08 AM આતંકવાદ મુદ્દે અમેરિકાનું નિવેદન…અમેરિકી સેન્ટ્રલ કમાંડનાં કમાંડર જનરલ કેનેથનું નિવેદન……IS લઇ શકે છે બગદાદીનો બદલો નથી ટળ્યો આતંકનો ખતરો? ________ સંરક્ષણપ્રધાન રાજનાથ કરશે ઉઝબેકિસ્તાનનો પ્રવાસ…SCO બેઠકમાં આપશે હાજરી…ભારતનું કરશે પ્રતિનિધિત્વ રાજનાથનો વિદેશ પ્રવાસ ________ આજથી રાજ્યમાં નવા ટ્રાફિક નિયમનો થશે અમલ….હેલ્મેટથી માંડી HSRP પ્લેટ મુદ્દે થશે ચેકિંગ…નિયમભંગ સામે ટ્રાફિક પોલીસની થશે દંડાત્મક […]

Top Stories
Mantavya News Bell મુખ્ય સમાચાર1 “Mantavya Morning bell/ 01/11/2019 સવારનાં મુખ્ય સમાચાર”

HEADLINE 08 AM

આતંકવાદ મુદ્દે અમેરિકાનું નિવેદન…અમેરિકી સેન્ટ્રલ કમાંડનાં કમાંડર જનરલ કેનેથનું નિવેદન……IS લઇ શકે છે બગદાદીનો બદલો
નથી ટળ્યો આતંકનો ખતરો?
________

સંરક્ષણપ્રધાન રાજનાથ કરશે ઉઝબેકિસ્તાનનો પ્રવાસ…SCO બેઠકમાં આપશે હાજરી…ભારતનું કરશે પ્રતિનિધિત્વ
રાજનાથનો વિદેશ પ્રવાસ
________

આજથી રાજ્યમાં નવા ટ્રાફિક નિયમનો થશે અમલ….હેલ્મેટથી માંડી HSRP પ્લેટ મુદ્દે થશે ચેકિંગ…નિયમભંગ સામે ટ્રાફિક પોલીસની થશે દંડાત્મક કાર્યવાહી
નવા ટ્રાફિક નિયમનો અમલ
________

આજથી સરકાર ટેકાના ભાવે મગફળી ખરીદશે….રાજ્યમાં 124 સેન્ટર પર મગફળીની ખરીદી પ્રક્રિયા….તમામ ખરીદી પારદર્શક થાય તે માટે સરકાર કટીબધ્ધ
ટેકાનાં ભાવે મગફળી ખરીદી
________

જામનગરમાં હજુ ડેન્ગ્યૂનો કેર યથાવત્ …….એક જ દિવસમાં ડેન્ગ્યૂના 97 પોઝિટિવ કેસ નોંધાયા….હાલ જી.જી.હોસ્પિટલમાં 200 થી વધુ દર્દીઓ ડેંગ્યૂની સારવાર હેઠળ
ડેન્ગ્યૂનો કેર યથાવત
________

કયાર બાદ મહા વાવાઝોડું સક્રિય…..ગુજરાતનાં કેટલાંક વિસ્તારોમાં વરસાદની વકી….પડી શકે છે સામાન્યથી મધ્યમ વરસાદ
વાવાઝોડાની ‘મહા’આફત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.