Not Set/ Mantavya Morning bell 08/11/2019 સવારનાં મુખ્ય સમાચાર

HEADLINE 08 AM ગુજરાતમાં ‘મહા’સંકટ ટળ્યું,..સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં સૌથી વધુ વરસાદ,..હજુ 12 કલાક ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી “મહા” રાહત _______ જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાનો પ્રકોપ,…અકસ્માતમાં 2 જવાન સહિત 6નાં મોત,..24 કલાકમાં હજુ પણ વધુ હિમવર્ષાની આગાહી,.. હિમવર્ષાનો પ્રકોપ _______ રામ મંદિર પર ચૂકાદા પહેલા રાજ્યોને સતર્ક રહેવા તાકીદ,.. અયોધ્યામાં 4 હજાર જવાન ખડક્યા,..કેન્દ્રનું દરેક […]

Top Stories Gujarat Others
Mantavya News Bell મુખ્ય સમાચાર1 1 Mantavya Morning bell 08/11/2019 સવારનાં મુખ્ય સમાચાર

HEADLINE 08 AM

ગુજરાતમાં ‘મહા’સંકટ ટળ્યું,..સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં સૌથી વધુ વરસાદ,..હજુ 12 કલાક ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી

“મહા” રાહત

_______

જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાનો પ્રકોપ,…અકસ્માતમાં 2 જવાન સહિત 6નાં મોત,..24 કલાકમાં હજુ પણ વધુ હિમવર્ષાની આગાહી,..

હિમવર્ષાનો પ્રકોપ

_______

રામ મંદિર પર ચૂકાદા પહેલા રાજ્યોને સતર્ક રહેવા તાકીદ,.. અયોધ્યામાં 4 હજાર જવાન ખડક્યા,..કેન્દ્રનું દરેક રાજ્યને એલર્ટ,…

ચૂકાદા પહેલા એલર્ટ

_______

રાજ્યસરકારની મહત્વની જાહેરાત,..ખેતીની જમીન પર બોજો હશે તો પણ બિનખેતીની મંજૂરી,..રૂપાણી સરકારે ઓનલાઈન અને.એ.ના નિયમો કર્યા સરળ

સરકારની મહત્વની જાહેરાત

_______

રાજ્યની હોટલ, કેન્ટીન અને રેસ્ટોરાંના રસોડાની સ્થિતિ જોઈ શકશે ગ્રાહકો…રસોડાની બહારના નો એન્ટ્રીના બોર્ડ કરવા પડશે દૂર…ફૂ઼ડ એન્ડ સેફ્ટી વિભાગનો આદેશ

હવે ‘નો એન્ટ્રી’માં એન્ટ્રી !   (63)

_______

રાજ્યમાં રોગચાળાની રાડ,.. NHP રિપોર્ટમાં ચિકનગુનિયાના કેસમાં ગુજરાત દેશમાં બીજા નંબરે,..તો અમદાવાદમાં 2019માં ડેન્ગ્યુએ 5 વર્ષનો રેકોર્ડ તોડ્યો

રોગચાળાની રાડ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.