Not Set/ Mantavya News bell 01/12/2019 સવારનાં મુખ્ય સમાચાર

Morning Headlines લોકરક્ષક ભરતી બોર્ડનું ફાઈનલ પરિણામ જાહેર…8,135 ઉમેદવારોની ફાઈનલ યાદી જાહેર,7618 LRD અને 517 જેલ સિપાહીની યાદી જાહેર ઉમેદવારો માટે સારા સમાચાર ——- રાજકોટમાં બાળકીનાં અપહરણ બાદ દુષ્કર્મની ઘટનામાં 24 કલાકમાં જ આરોપીની પોલીસે કરી ધરપકડ….બાબરાનાં શ્રમિક પરિવારની બાળકીનાં અપહરણ બાદ આચરાયું હતું દુષ્કર્મ 24 કલાકમાં દબોચાયો આરોપી ——- અમદાવાદ BRTS અકસ્માત મુદ્દે આરોપીને સાથે […]

Top Stories
Mantavya News Bell મુખ્ય સમાચાર1 1 Mantavya News bell 01/12/2019 સવારનાં મુખ્ય સમાચાર

Morning Headlines

લોકરક્ષક ભરતી બોર્ડનું ફાઈનલ પરિણામ જાહેર…8,135 ઉમેદવારોની ફાઈનલ યાદી જાહેર,7618 LRD અને 517 જેલ સિપાહીની યાદી જાહેર
ઉમેદવારો માટે સારા સમાચાર
——-
રાજકોટમાં બાળકીનાં અપહરણ બાદ દુષ્કર્મની ઘટનામાં 24 કલાકમાં જ આરોપીની પોલીસે કરી ધરપકડ….બાબરાનાં શ્રમિક પરિવારની બાળકીનાં અપહરણ બાદ આચરાયું હતું દુષ્કર્મ
24 કલાકમાં દબોચાયો આરોપી
——-
અમદાવાદ BRTS અકસ્માત મુદ્દે આરોપીને સાથે લઇ પોલીસ કરશે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રકશન….તપાસનો ધમધમાટ યથાવત
અકસ્માતની ઘટનાનું રિકન્સ્ટ્રકશન
——-
નિત્યાનંદ આશ્રમ વિવાદ મુદ્દે CBSE બોર્ડ હાથીજણ સ્થિત DPS-ઈસ્ટ સ્કૂલની માન્યતા કરી શકે છે રદ્દ…..આગામી બે દિવસમાં લેવાશે નિર્ણય
વિદ્યાર્થીઓનાં ભાવિ સામે પ્રશ્નાર્થ
——-
રાજ્યમાં એકબાજુ ઠંડીનો ચમકારો યથાવત,રાજકોટ 14 ડિગ્રી સાથે ઠંડુગાર….તો બીજી બાજુ ચાર ડિસેમ્બરે સામાન્ય વરસાદની આગાહીને પગલે ખેડૂતોમાં ચિંતા
કમોસમી વરસાદ,ઠંડીનો માર
——-
મહારાષ્ટ્ર વિધાનસભા વિશેષ અધિવેશનમાં આજે ઉકેલાશે સ્પીકરનો મુદ્દો…કોંગ્રેસ તરફથી નાના પટોલે તો ભાજપે કિશન કથોરેનું ઉમેદવાર તરીકે નામ જાહેર
ઉકેલાશે સ્પીકરનો મુદ્દો
——-

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.