Not Set/ Mantavya News bell 07/02/2020 સવારનાં મુખ્ય સમાચાર

ગાંધીનગરમાં જવેલર્સની દુકાન બહાર અજાણ્યા શખ્સોએ કર્યું ફાયરિંગ,…એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા ખસેડાયો હોસ્પિટલમાં,.. જવેલર્સની દુકાન બહાર ફાયરિંગ ——— અરવલ્લીના ભિલોડામાં ત્રણ યુવાનો પર ટોળાએ કર્યો હુમલો,..ત્રણેય યુવાનોને ગંભીર હાલત ખસેડાયો હોસ્પિટલમાં ત્રણ યુવાનો પર હુમલો ——— વડોદરામાં ક્રાઇમ બ્રાન્ચે કુખ્યાત દિપક શર્માની કરી ધરપકડ,..અનેક સંગીન ગુનાઓમાં દિપક શર્માની છે સંડોવણી કુખ્યાત દિપક શર્માની ધરપકડ ——— […]

Top Stories
Mantavya News Bell મુખ્ય સમાચાર1 1 12 2 Mantavya News bell 07/02/2020 સવારનાં મુખ્ય સમાચાર

ગાંધીનગરમાં જવેલર્સની દુકાન બહાર અજાણ્યા શખ્સોએ કર્યું ફાયરિંગ,…એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા ખસેડાયો હોસ્પિટલમાં,..
જવેલર્સની દુકાન બહાર ફાયરિંગ
———
અરવલ્લીના ભિલોડામાં ત્રણ યુવાનો પર ટોળાએ કર્યો હુમલો,..ત્રણેય યુવાનોને ગંભીર હાલત ખસેડાયો હોસ્પિટલમાં
ત્રણ યુવાનો પર હુમલો
———
વડોદરામાં ક્રાઇમ બ્રાન્ચે કુખ્યાત દિપક શર્માની કરી ધરપકડ,..અનેક સંગીન ગુનાઓમાં દિપક શર્માની છે સંડોવણી
કુખ્યાત દિપક શર્માની ધરપકડ
———
અમદાવાદમાં કોરોના વાયરસના લક્ષણો ધરાવતા બે યુવકો દાખલ,..ચીન અને થાઈલેન્ડથી પરત ફર્યા હતા યુવાનો,..
ગુજરાતમાં કોરોના વાયરસનું દસ્તક
———–
લોકસભા બાદ રાજ્યસભામાં પીએમ મોદીની ગર્જના,..કહ્યું, વિકાસની જગ્યાએ વિભાજનને પસંદ કરી રહ્યો છે વિપક્ષ,..
વિભાજન કરે છે વિપક્ષ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.