Not Set/ Mantavya News bell 12/02/2020 સવારનાં મુખ્ય સમાચાર

Morning Headlines દિલ્હીમાં આપની ભવ્ય જીત બાદ પહેલીવાર મળશે ધારાસભ્ય દળની બેઠક…વિધાયક દળનાં નેતાની કરાશે પસંદગી ધારાસભ્ય દળની મળશે બેઠક — મહેસાણા હાઇવે પર બની ગમખ્વાર અકસ્માતની ઘટના….જીપ ઝાડ સાથે ટકરાતા પાંચ લોકોનાં કરૂણ મોત તો 12થી વધુ લોકો ઇજાગ્રસ્ત પાંચને કાળ ભરખી ગયો — LRDનાં પરિપત્ર રદ્દ કરવા મુદ્દે કોંગ્રેસનાં ત્રણ ધારાસભ્યો કરશે ઉપવાસ….તો […]

Top Stories
Mantavya News Bell મુખ્ય સમાચાર1 1 12 5 Mantavya News bell 12/02/2020 સવારનાં મુખ્ય સમાચાર

Morning Headlines

દિલ્હીમાં આપની ભવ્ય જીત બાદ પહેલીવાર મળશે ધારાસભ્ય દળની બેઠક…વિધાયક દળનાં નેતાની કરાશે પસંદગી
ધારાસભ્ય દળની મળશે બેઠક

મહેસાણા હાઇવે પર બની ગમખ્વાર અકસ્માતની ઘટના….જીપ ઝાડ સાથે ટકરાતા પાંચ લોકોનાં કરૂણ મોત તો 12થી વધુ લોકો ઇજાગ્રસ્ત
પાંચને કાળ ભરખી ગયો

LRDનાં પરિપત્ર રદ્દ કરવા મુદ્દે કોંગ્રેસનાં ત્રણ ધારાસભ્યો કરશે ઉપવાસ….તો LRD પરિપત્રમાં ફેરફાર મામલે બિન અનામત વર્ગની મળશે ચિંતન શિબિર
ત્રણ ધારાસભ્યોનાં ઉપવાસ

પાટનગર ગાંધીનગરમાં કેબિનેટની મળશે બેઠક….મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં બેઠકનું કરાયું આયોજન,LRD પરિપત્રમાં સુધારા અંગે લેવાશે નિર્ણય
પાટનગરમાં કેબિનેટની બેઠક

વડોદરા મનપા દ્વારા નવાયાર્ડ વિસ્તારમાં નડતરરુપ મકાનોનાં દબાણ મુદ્દે થશે ડિમોલેશનની કામગીરી….સંવેદનશીલ વિસ્તાર હોવાથી સુરક્ષા વ્યવસ્થા કરાશે તૈનાત
ડિમોલેશનની કરાશે કામગીરી

રાજ્યમાં ઘટયું ઠંડીનું જોર…..નલિયામાં લઘુત્તમ 8.8 ડિગ્રી તાપમાન તો મોટાભાગનાં શહેરોમાં ગરમીનો પારો 2 થી 3 ડિગ્રી ઉચકાયો
રાજ્યમાં ઘટયું ઠંડીનું જોર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.