Not Set/ Mantavya News bell 21/11/2019 સવારનાં મુખ્ય સમાચાર

Headlines@8AM કેન્દ્ર સરકાર ડુંગળીના ભાવ અંકુશમાં લેવા 1.2 લાખ ટન ડુંગળીની કરશે આયાત…..કેબિનેટ બેઠકમાં લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય…. ડુંગળીનો ડખો, આયાતથી ઉકેલ ____________ મહારાષ્ટ્રમાં સરકાર રચવા પર હજુ પણ સસ્પેન્સ…..આજે ફરી કોંગ્રેસ-NCP નેતાઓ વચ્ચે બેઠકોનો દોર… થોડા સમયમાં સરકાર રચાઇ જશે તેવો કોંગ્રેસનો દાવો રિસામણા, મનામણા અને સસ્પેન્સ ____________ નિત્યાનંદ આશ્રમ વિવાદમાં પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વના રિમાન્ડ […]

Top Stories
Mantavya News Bell મુખ્ય સમાચાર1 1 5 Mantavya News bell 21/11/2019 સવારનાં મુખ્ય સમાચાર

Headlines@8AM

કેન્દ્ર સરકાર ડુંગળીના ભાવ અંકુશમાં લેવા 1.2 લાખ ટન ડુંગળીની કરશે આયાત…..કેબિનેટ બેઠકમાં લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય….

ડુંગળીનો ડખો, આયાતથી ઉકેલ

____________

મહારાષ્ટ્રમાં સરકાર રચવા પર હજુ પણ સસ્પેન્સ…..આજે ફરી કોંગ્રેસ-NCP નેતાઓ વચ્ચે બેઠકોનો દોર… થોડા સમયમાં સરકાર રચાઇ જશે તેવો કોંગ્રેસનો દાવો

રિસામણા, મનામણા અને સસ્પેન્સ

____________

નિત્યાનંદ આશ્રમ વિવાદમાં પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વના રિમાન્ડ મંજૂર…. બંને કાલભૈરવના નામે તાંત્રિક વિધિ બાળકો પાસે કરાવતી હોવાનું સીટનું કોર્ટમાં નિવેદન

સાધનાના નામે શોષણ !

____________

આશ્રમ વિવાદમાં રાજ્ય સરકાર પણ આવી હરકતમાં ..ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહે કહ્યું DGPની દેખરેખ હેઠળ થઈ રહી છે તપાસ

સરકાર પણ આવી હરકતમાં

____________

કેબિનેટ બેઠકમાં પાક નુક્સાની અંગે કરાઈ ચર્ચા…કૃષિમંત્રી આરસીફળદુએ કહ્યું સહાય માટેના 700 કરોડથી વધુનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે

બોજા તળે મદદ !

____________

ખાનગી કોલેજોએ એમબીબીએસની ફીમાં 70 ટકા ફી ઘટાડવી પડશે….કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયમાં મુસદ્દો તૈયાર,,, આખરે નિર્ણય નેશનલ મેડિકલ કમિશનના હવાલે.

મેડિકલમાં મળશે રાહત

____________

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.