મોનસૂન/ વરસાદને લઇને આવ્યા ખરાબ સમાચાર, આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટશે

ગુજરાતમાં ચોમાસાની સીઝનની શરૂઆત થઇ ગઇ છે.

Top Stories Gujarat Others
2 237 વરસાદને લઇને આવ્યા ખરાબ સમાચાર, આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટશે
  • ગુજરાતના 43 તાલુકામાં વરસ્યો વરસાદ
  • નવસારી જિલ્લાના ખેરગામમાં સૌથી વધુ વરસાદ
  • ખેરગામ તાલુકામાં 24 કલાકમાં 2 ઇંચ વરસાદ
  • સુરતજિલ્લાના માંડવી તાલુકામાં 1 ઇંચ વરસાદ
  • વલસાડજિલ્લાના ધરમપુર તાલુકામાં 1 ઇંચ વરસાદ
  • અરવલ્લીજિલ્લાના મોડાસા તાલુકામાં 1 ઇંચ વરસાદ
  • અન્ય 39 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ
  • આગામી દિવસોમાં વરસાદનું જોર ધીમું રહેશે
  • ગઇકાલે સવારે 6 થી રાત્રે 12 સુધી 18 કલાકનો વરસાદ

ગુજરાતમાં ચોમાસાની સીઝનની શરૂઆત થઇ ગઇ છે. રાજ્યનાં 43 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમા નવસારી જિલ્લાનાં ખેરગામમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. અહી છેલ્લા 24 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

2 238 વરસાદને લઇને આવ્યા ખરાબ સમાચાર, આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટશે

CM ની જાહેરાત / તાઉ-તે વાવાઝોડા સંદર્ભે  ઐતિહાસિક રૂ.૧૦૫ કરોડનું રાહત પેકેજ જાહેર : મત્સ્ય ઉદ્યોગમંત્રી  જવાહરભાઈ ચાવડા

રાજ્યમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો હોવાનુ સામે આવી રહ્યુ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડ્યો છે. અહી ઘણા ગામોમાં એટલો વરસાદ પડ્યો છે કે રોડ રસ્તાઓ જળમગ્ન બની ગયા છે. રાજ્યમાં 43 એવા તાલુકાઓ છે જ્યા વરસાદ પડ્યો છે. જેમા સૌથી વધુ 2 ઇંચ જેટલો વરસાદ ખેરગામ તાલુકામાં નોંધાયો છે. ઉપરાંત સુરત જિલ્લાનાં માંડવી તાલુકામાં 1 ઇંચ, વલસાડ જિલ્લાનાં ધરમપુર તાલુકામાં 1 ઇંચ, અરવલ્લી જિલ્લાનાં મોડાસા તાલુકામાં 1 ઇંચ સહિત અન્ય 39 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે.

majboor str 22 વરસાદને લઇને આવ્યા ખરાબ સમાચાર, આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટશે