Not Set/ મેગા ટ્રાફિક ડ્રાઇવ : ચેતીને ચાલે અમદાવાદ, નહીં તો ભરવો પડશે ભારે દંડ

શું તમે ગુજરાતનાં મેગસીટી અમદાવાદમાં રહો છે. તો પછી જાણીલો અમદાવાદી કે શહેરમાં મેગા ટ્રાફિક ડ્રાઇવ યોજાવા જઇ રહી છે. અને માટે જ અમદાવાદ ચેતીને ચાલે, નહીં તો ભારે દંડ ભરવો પડશે. અમદાવાદ શહેરમાં મેગા ડ્રાઇવ યોજાશે. અને મેગા ડ્રાઇવમાં રોંગ રાઇડ આવતા વાહન ચાલકો દંડાશે. શહેરમાં વાહન ચાલકો પર નવી તવાઇ તોળાઇ રહી હોવાનાં સમાચાર […]

Top Stories Ahmedabad Gujarat
police મેગા ટ્રાફિક ડ્રાઇવ : ચેતીને ચાલે અમદાવાદ, નહીં તો ભરવો પડશે ભારે દંડ

શું તમે ગુજરાતનાં મેગસીટી અમદાવાદમાં રહો છે. તો પછી જાણીલો અમદાવાદી કે શહેરમાં મેગા ટ્રાફિક ડ્રાઇવ યોજાવા જઇ રહી છે. અને માટે જ અમદાવાદ ચેતીને ચાલે, નહીં તો ભારે દંડ ભરવો પડશે. અમદાવાદ શહેરમાં મેગા ડ્રાઇવ યોજાશે. અને મેગા ડ્રાઇવમાં રોંગ રાઇડ આવતા વાહન ચાલકો દંડાશે.

શહેરમાં વાહન ચાલકો પર નવી તવાઇ તોળાઇ રહી હોવાનાં સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે ત્યારે અમદાવાદ થઇ જાવ ચોક્કનું. રોંગ સાઇડ વાહન ચલાવશો, તો દંડાશો. ટ્રાફિક પોલીસે અમદાવાદનાં 37 વિસ્તારમાં આઇડેન્ટીફાઇ કર્યા અને તેમાંથી શહેરનાં 128 રોડ પર સૌથી વધુ લોકો રોંગસાઈડ વાહન હંકાવાય છે. રોડની યાદી ટ્રાફિક જેસીપી જે.આર. મોથલિયાએ આપી છે.

30મી સુધી રોંગ સાઈડમાં વાહન ચલાવનારને દંડવાનો આદેશ કરવામા આવ્યો છે. રોંગ સાઇડમાં જતા પહેલા જાણી લો કેટલો છે દંડ. દંડની ર  ટુ અને થ્રી વ્હીલર પાસેથી રૂ.1500 નો દંડ, ફોર વ્હીલરના રૂ.3000નો દંડ, ભારે વાહનો પાસેથી રૂ.5000 નો દંડ વસૂલાશે. આપને જણાવી દઇએ કે, અગાઉ દંડની રકમ 500 હતી, જે વધારીને 1500 કરાઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.