સુરત/ સુમુલ ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો , જાણો લિટરે કેટલા રૂપિયા વધાર્યા?

રાજ્યમાં કોરોના ની મહામારી ની અર્થતંત્ર ને ખુબ જ વ્યાપક અસર થઇ છે. કોરોના ની આ   મહામારી નો ભોગ  સામાન્ય વ્યક્તિએ બનવું પડતું હોય છે. રાજય માં પેટ્રોલ-ડીઝલ ટીમાજ તેલ વગેરે માં ભાવ વધારો કરવામાં આવ્યો છે .ત્યારે આ મહામારી મારથી ત્રસ્ત લોકોના ખિસ્સા પર વધુ એક વાર ભારણ પડવા જઈ રહ્યું છે.  સુમુલ ડેરીદ્વારા […]

Gujarat Surat
Untitled 201 સુમુલ ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો , જાણો લિટરે કેટલા રૂપિયા વધાર્યા?

રાજ્યમાં કોરોના ની મહામારી ની અર્થતંત્ર ને ખુબ જ વ્યાપક અસર થઇ છે. કોરોના ની આ   મહામારી નો ભોગ  સામાન્ય વ્યક્તિએ બનવું પડતું હોય છે. રાજય માં પેટ્રોલ-ડીઝલ ટીમાજ તેલ વગેરે માં ભાવ વધારો કરવામાં આવ્યો છે .ત્યારે આ મહામારી મારથી ત્રસ્ત લોકોના ખિસ્સા પર વધુ એક વાર ભારણ પડવા જઈ રહ્યું છે.  સુમુલ ડેરીદ્વારા દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. પેટોલ ના વધતા ભાવના કારણે   દૂધના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જોકે અઢાર મહિના પછી સુમુલ ડેરી દુધના ભાવ વધારવા જઈ રહી છે.  રાજય માં  આ ભાવ વધારો 20 જૂનથી અમલમાં આવશે.

પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થતાં સુમુલ ડેરીમાં પેકેજીંગ ખર્ચમાં 42 ટકા, પ્રોસેસિંગ અને ઇનપુટ કોસ્ટ 28 ટકા, જ્યારે મિલ્ક હેન્ડલિંગ અને પરિવહન ખર્ચમાં 30 ટકાનો વધારો થયો છે. જેના કારણે દૂધના ભાવમાં 2 રૂપિયા લીટરનો વધારો કરવામાં આવ્યો છે.