kachchh/ ગો વર્ધન નંદી શાળા ખાતે સેડ, ઘાસચારા ગોડાઉન,ચબૂતરો,કાર્યાલયનું ઉદઘાટન કરતા રાજયમંત્રી વાસણભાઇ આહીર

નંદિશાળામાં સહયોગ આપનારા તમામ દાતાઓનો આભાર માનતા ત્રિકમદાસજી મહારાજ

Gujarat Others
a 279 ગો વર્ધન નંદી શાળા ખાતે સેડ, ઘાસચારા ગોડાઉન,ચબૂતરો,કાર્યાલયનું ઉદઘાટન કરતા રાજયમંત્રી વાસણભાઇ આહીર

@કૌશિક છાયા, મંતવ્ય ન્યૂઝ – કચ્છ 

નંદિશાળાનું સંવેદના ગો સેવા ગ્રુપ દ્વારા ગુજરાતની પ્રથમ નંદિશાળા ખાતે નંદીઓ માટે 70 લાખના ખર્ચે સેડ,ઘાસચારા ગોડાઉન,ચબુતરો,અને કાર્યાલયનું ઉધઘાટન કરાયું હતું,ત્યારબાદ નંદીનું પૂજન કરાયું હતું

રાજય મંત્રી વાસણભાઇ આહીર,સચીદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ,ભગવાનદાસજી મહારાજ,હરિભાઈ જાટિયાંના હસ્તે દીપ પ્રાગટય કરાયું હતું

મનોજભાઈ સોલંકી .બાબુભાઇ હૂંબલ,ત્રિકમભાઈ છાગા, મામલતદાર એ.બી.મન્ડોરી, વાસણભાઇ માતા, ધનજીભાઈ કેરાસિયા, દેવરાજભાઈ, જખાંભાઈ,ડેનિભાઈ શાહ, નગરપતિ રાજેશભાઇ પલણ,મેઘજીભાઈ હિરાણી,વામજા સાહેબ,સહિતના આઘેવાનો હાજર રહ્યા હતા.

સ્વાગત પ્રવચન અશોકભાઈ સોનીએ કર્યું હતું ત્રિકમદાસજી મહારાજને મોમેન્ટો અર્પણ કરાયું હતું,પથમેળા ગો શાળાના મુકુંદ મહારાજ,ધનેસ્વર મહારાજનું સન્માન કરાયું હતું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…