Not Set/ બિકીનીમાં રેમ્પવોક કરતા મોડેલે બાળકને કરાવ્યું બ્રેસ્ટ ફીડિંગ, જુઓ!

  મશહૂર મોડેલ મારા માર્ટીને સ્પોર્ટ્સ ઇલસ્ટ્રેટેડ સ્વિમશૂટ ફેશન શો દરમિયાન બ્રેસ્ટફીડ કરાવતા રેમ્પ વોક કર્યું હતું. 30 વર્ષની આ મોડેલે તેની 5 મહિનાની બાળકી અરીયાને બ્રેસ્ટફીડ કરાવતી રેમ્પવોક કર્યું હતું. આ એક્ટ્રેસ બિકિનીમાં રેમ્પ વોક કરી રહી હતી અને ખુબ જ સેક્સી લાગી રહી હતી. Instagram will load in the frontend.   આ જોઈને […]

Entertainment
636673822911640756 AP 18197151999466 બિકીનીમાં રેમ્પવોક કરતા મોડેલે બાળકને કરાવ્યું બ્રેસ્ટ ફીડિંગ, જુઓ!

 

મશહૂર મોડેલ મારા માર્ટીને સ્પોર્ટ્સ ઇલસ્ટ્રેટેડ સ્વિમશૂટ ફેશન શો દરમિયાન બ્રેસ્ટફીડ કરાવતા રેમ્પ વોક કર્યું હતું. 30 વર્ષની આ મોડેલે તેની 5 મહિનાની બાળકી અરીયાને બ્રેસ્ટફીડ કરાવતી રેમ્પવોક કર્યું હતું. આ એક્ટ્રેસ બિકિનીમાં રેમ્પ વોક કરી રહી હતી અને ખુબ જ સેક્સી લાગી રહી હતી.

Instagram will load in the frontend.

 

આ જોઈને દરેકને આશ્ચર્ય થયું હતું. ફેશન શો દરમિયાન જયારે આ થયું તે સમયે બધાની નજરો થંભી ગઈ હતી. જ્યારે માર્ટિન રેમ્પ પર ઉતરી ત્યારે લોકોએ હેરાન થઇ એક-બીજા સામે જોવાનું શરૂ કરી દીધું હતું.