Gujarat News/ ગુજરાતમાં ચોમાસુ વહેલું આવી શકે, હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં ચોમાસુબે દિવસ વહેલું આવે તેવી સંભાવના છે. હવામાન વિભાગે (IMD) ગુજરાતને લઈને આ મહત્વના સમાચાર આપ્યા છે. રાજ્યના ખેડૂતો માટે આ ઘણા મહત્વના સમાચાર છે.

Gujarat Gandhinagar Ahmedabad
Beginners guide to 2024 06 03T115457.287 ગુજરાતમાં ચોમાસુ વહેલું આવી શકે, હવામાન વિભાગની આગાહી

Gujarat News: ગુજરાતમાં ચોમાસુ (Rain) બે દિવસ વહેલું આવે તેવી સંભાવના છે. હવામાન વિભાગે (IMD) ગુજરાતને લઈને આ મહત્વના સમાચાર આપ્યા છે. રાજ્યના ખેડૂતો માટે આ ઘણા મહત્વના સમાચાર છે. આ ઉપરાંત આગામી સપ્તાહથી પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે.

રાજ્યમાં આ વર્ષે ચોમાસુ સારુ રહેવાની સંભાવના છે. આગામી સમયમાં ભારે પવન ફૂંકાવવાની સંભાવના છે. ગુજરાતમાં છેલ્લા બે વર્ષથી ચોમાસુ પ્રમાણમાં નબળું રહ્યું હતું. આમ આ વખતનું ચોમાસુ છેલ્લી બે સીઝન કરતાં વધુ સારુ નીવડે તેવી સંભાવના છે.

પ્રી-મોનસૂન એક્ટિવિટી શરૂ થવાથી આગામી સપ્તાહથી લોકોને ગરમીમાં રાહત મળવા લાગશે. જો કે તાપમાન તો અત્યારે જ ઓછું થઈ ગયું છે. આમ છતાં હજી બપોરે ગરમી તો પડે છે, જો કે કાળઝાળ ગરમી તો નથી, છતાં પણ હીટસ્ટ્રોકથી ચેતવું રહ્યું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બાળકીની જનેતા એ જ માસૂમ બાળકીને કૂવામાં ફેંકી દઈ પુત્રીની હત્યા કરતા ચકચાર મચી

આ પણ વાંચો: ખેડાના ગળતેશ્વરમાં અમદાવાદના ચાર લોકો ડૂબ્યાં

આ પણ વાંચો: અમદાવાદમાં ફરી એકવાર AMCની ઘોર બેદરકારી, ઝોમાટો ડિલીવરી બોયનો જીવ માંડ-માંડ બચ્યો

આ પણ વાંચો: વલસાડમાં ઉમરગામમાં થયેલા અકસ્માતમાં બેનાં મોત