Not Set/ મોરબીઃ કપાસનાં ભાવને લઈને ખેડૂતોનો હલ્લાબોલ

છેલ્લા કેટલાય દિવસોથી વિવિધ ર્જાયોના વિવિધ માર્કેટ યાર્ડ માં કોઈને કોઈ બાબતને લઈને ખેડૂતોને નિરાશા સાંપડી રહી છે. ગતદિવસોમાં એરન્ડામાં ગગડેલા ભાવે ખેડૂતોને રડાવ્યા હતા. તો હાલમાં મોરબી માર્કેટ યાર્ડ ખાતે કપાસ ના ગગડેલા ભાવ ખેડૂતોને નીરાશ કરી રહ્યા છે. હળવદ માર્કેટિંગ યાર્ડમાં કપાસમાં પોષણક્ષમ ભાવ ના મળતા ખેડૂત મિત્રો દ્વારા હલ્લાબોલ  કરવામાં આવ્યું છે. […]

Gujarat Others
મોરબી મોરબીઃ કપાસનાં ભાવને લઈને ખેડૂતોનો હલ્લાબોલ

છેલ્લા કેટલાય દિવસોથી વિવિધ ર્જાયોના વિવિધ માર્કેટ યાર્ડ માં કોઈને કોઈ બાબતને લઈને ખેડૂતોને નિરાશા સાંપડી રહી છે. ગતદિવસોમાં એરન્ડામાં ગગડેલા ભાવે ખેડૂતોને રડાવ્યા હતા. તો હાલમાં મોરબી માર્કેટ યાર્ડ ખાતે કપાસ ના ગગડેલા ભાવ ખેડૂતોને નીરાશ કરી રહ્યા છે.

હળવદ માર્કેટિંગ યાર્ડમાં કપાસમાં પોષણક્ષમ ભાવ ના મળતા ખેડૂત મિત્રો દ્વારા હલ્લાબોલ  કરવામાં આવ્યું છે. અચાનકથી જ કપાસના ભાવમાં રૂ. 300 ઘટી જતા હારજી બંધ કરાઈ હતી. અને ખેડૂત દ્વારા દેખાવ યોજવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.