નડિયાદ/ ઇન્ડિયન આર્મીના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ, બેંગલુરુથી ટેકનીશીયન ટીમ આવી પહોંચી.

ઇન્ડિયન આર્મી નું હેલિકોપ્ટર ઇમરજન્સી લેન્ડિંગ, બેંગલુરુથી ટેકનીશીયન ટીમ આવી પહોંચી.

Gujarat Others
womens day 8 ઇન્ડિયન આર્મીના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ, બેંગલુરુથી ટેકનીશીયન ટીમ આવી પહોંચી.

ઇન્ડિયન આર્મીના હેલિકોપ્ટરમાં ગતરોજ અચાનક ટેકનિકલ ખાર્મી સર્જાતા નડિયાદ પાસે ઈમરજન્સી લેન્ડીંગ  કરવામાં આવ્યું હતું. નડિયાદના વીણા ગામમાં આવેલ એક ખેતરમાં આ હેલીકોપ્ટનું લેન્ડીંગ કરવામાં આવ્યું હતું.

આ હેલીકોપ્ટરના રીપેરીંગ માટે બેંગલુર થી ટેકનીશીયન ટીમ આવી પહોચી છે. ઉલ્લેખનીય છે કે ગતરોજ વડોદરાથી નીકળેલા આ ઇન્ડિયન આર્મીના હેલીકોપ્ટરમાં હેલીકોપ્ટરમાંથી હાઇડ્રોલીક ઓઇલ લીકેજ સર્જાતા ઈમરજન્સી લેન્ડીગ કરવાની ફરજ પડી હતી.

cinema halls / મલ્ટિપ્લેક્સ ફરી બેઠા થવાની તૈયારીમાં, માર્ચથી જ આવી રહી છે અસંખ્ય મૂવીઝ

મહેસાણા / સતલાસણા તાલુકા પંચાયતમાં સત્તાની ખુરશી માટે ભાજપ-કોંગ્રેસ આમને-સામને

ઇન્ડીયન આર્મીનું હેલીકોપ્ટર નંબર IA 1105 ઇન્ડીયન આલ્ફા ALHMK-1 નું કેવડીયાથી વડોદરા આવ્યું હતું. ત્યારબાદ વડોદરાથી અમદાવાદ જવા નીકળ્યું હતું. જેમાં આર્મી લેફટનન્ટ જનરલ, AOC ઓફીસર, કર્નલ, પાયલોટ-2, ટેકનીશીયન એમ 6 અધિકારી તથા સ્ટાફ હેલીકોપ્ટરમાં હતા.