missed the flight/ વિમાન નિર્ધારિત સમય કરતા વહેલા ઉપડતા 15થી વધુ મુસાફરો ફલાઇટ ચૂકી ગયા, ભારે હોબાળો

passengers missed the flight:  આંધ્રપ્રદેશમાંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક ફ્લાઈટ નિર્ધારિત સમય પહેલા તેના ગંતવ્ય માટે રવાના થઈ હતી. જેના કારણે 15થી વધુ મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મળતી માહિતી મુજબ, વિજયવાડાથી કુવૈત જવા માટે એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ બુધવારે બપોર માટે નિર્ધારિત કરવામાં આવી હતી, પરંતુ કેટલાક કારણોસર બુધવારે […]

Top Stories India
12 18 વિમાન નિર્ધારિત સમય કરતા વહેલા ઉપડતા 15થી વધુ મુસાફરો ફલાઇટ ચૂકી ગયા, ભારે હોબાળો

passengers missed the flight:  આંધ્રપ્રદેશમાંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક ફ્લાઈટ નિર્ધારિત સમય પહેલા તેના ગંતવ્ય માટે રવાના થઈ હતી. જેના કારણે 15થી વધુ મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મળતી માહિતી મુજબ, વિજયવાડાથી કુવૈત જવા માટે એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ બુધવારે બપોર માટે નિર્ધારિત કરવામાં આવી હતી, પરંતુ કેટલાક કારણોસર બુધવારે સવારે 9:00 વાગ્યાની ફ્લાઈટ રિશિડ્યુલ કરવામાં આવી હતી.

માહિતી આપતાં ગન્નાવરમ એરપોર્ટના (passengers missed the flight) ડાયરેક્ટર લક્ષ્મીકાંત રેડ્ડીએ જણાવ્યું હતું કે મુસાફરોને રિશેડ્યુલિંગ વિશે જાણ કરવામાં આવી હતી, પરંતુ તેઓ આરોપ લગાવી રહ્યા છે કે તેઓને તેની જાણ નહોતી. રેડ્ડીએ ધ્યાન દોર્યું કે જે મુસાફરોએ એજન્ટો દ્વારા ટિકિટ બુક કરાવી હતી તેમને એજન્ટો દ્વારા પુનઃનિર્ધારણ વિશે જાણ કરવામાં આવી ન હતી. તે મુસાફરોએ કુવૈતની ફ્લાઇટ માટે આવતા સપ્તાહ સુધી રાહ જોવી પડશે.

ઉલ્લેખનીય છે કે મુસાફરોને પુનઃનિર્ધારણ (passengers missed the flight) વિશે જાણ કરવામાં આવી હતી પરંતુ તેઓ આક્ષેપ કરે છે કે તેઓ આ વિશે જાણતા ન હતા. રેડ્ડીએ જણાવ્યું હતું કે જે મુસાફરોએ એજન્ટો દ્વારા ટિકિટ બુક કરાવી હતી તેમને એજન્ટો દ્વારા રિશેડ્યુલિંગ વિશે જાણ કરવામાં આવી ન હતી.

Pakistan/પાકિસ્તાનમાં મફત લોટના ચક્કરમાં 11ના મોત, નાસભાગ અને અન્ય ઘટનાઓમાં 60 ઘાયલ

તણાવ/રાષ્ટ્રપતિ બિડેને ન્યાયિક સુધારણા પર વિચારો માંગ્યા તો નેતન્યાહુએ કરી આ મોટી વાત

Pakistan/પાકિસ્તાનમાં મફત લોટના ચક્કરમાં 11ના મોત, નાસભાગ અને અન્ય ઘટનાઓમાં 60 ઘાયલ

Supreme Court/હેટ સ્પીચ મામલે સુપ્રીમ કોર્ટે કરી લાલ આંખ,જાણો શું કહ્યું…