Not Set/ દિલ્લીની ૧૫ ટ્રેન ધુમ્મસને લીધે ચાલી રહી છે મોડી

દિલ્લી જો તમે દિલ્લીની કોઈ ટ્રેનની રેલ્વે સ્ટેશન પર રાહ જોઈ રહ્યા છો તો તમને જણાવી દઈએ કે ધુમ્મસના લીધે ૧૫ ટ્રેન મોડી ચાલી રહી છે. 15 trains to Delhi running late today due to fog conditions.— ANI (@ANI) December 27, 2018 દિલ્લીમાં ઠંડીના પ્રમાણે જોર પકડ્યું છે. છેલ્લા સાત વર્ષનો ઠંડીનો રેકોર્ડ બ્રેક કરી […]

Top Stories India Trending
Train cancelled L PTI દિલ્લીની ૧૫ ટ્રેન ધુમ્મસને લીધે ચાલી રહી છે મોડી

દિલ્લી

જો તમે દિલ્લીની કોઈ ટ્રેનની રેલ્વે સ્ટેશન પર રાહ જોઈ રહ્યા છો તો તમને જણાવી દઈએ કે ધુમ્મસના લીધે ૧૫ ટ્રેન મોડી ચાલી રહી છે.

દિલ્લીમાં ઠંડીના પ્રમાણે જોર પકડ્યું છે. છેલ્લા સાત વર્ષનો ઠંડીનો રેકોર્ડ બ્રેક કરી દીધો છે. હજારો રસ્તા પર સુતા લોકોએ શેલ્ટર હોમનો આશરો લીધો છે. ઠંડીનો વધારો થયો છે પરંતુ પ્રદુષણ એટલું જ યથાવત રહ્યું છે.