Not Set/ દિલ્હી : કરોલ બાગમાં ફેકટરીમાં લાગી આગ, ઘટનાસ્થળે ૪ના મોત, ૧ ઘાયલ

નવી દિલ્લી દિલ્લીમાં હાલ આગ લાગ્યા હોવાના સમાચાર મળ્યા છે. દિલ્લીના કરોલ બાગમાં એક ફેક્ટરીમાં આગ લાગી છે. આ આગને લીધે ૪ લોકોના ઘટનાસ્થળે મૃત્યુ થયા છે. #SpotVisuals: Four dead and one injured after fire broke out in a factory in Delhi's Karol Bagh. pic.twitter.com/1UvtKj387C— ANI (@ANI) November 19, 2018 ૪ લોકોના મૃત્યુ અને ૧ […]

Top Stories India Trending
FIRE GENERIC 1526935681864.jpg 43107216 ver1.0 1280 720 દિલ્હી : કરોલ બાગમાં ફેકટરીમાં લાગી આગ, ઘટનાસ્થળે ૪ના મોત, ૧ ઘાયલ

નવી દિલ્લી

દિલ્લીમાં હાલ આગ લાગ્યા હોવાના સમાચાર મળ્યા છે. દિલ્લીના કરોલ બાગમાં એક ફેક્ટરીમાં આગ લાગી છે. આ આગને લીધે ૪ લોકોના ઘટનાસ્થળે મૃત્યુ થયા છે.

૪ લોકોના મૃત્યુ અને ૧ વ્યક્તિ ઘાયલ થયો છે.

આ ઘટનાની જાણ થતા ફાયર એન્જીન પહોચી ગયા છે. આગ બપોરના  ૧૨:૨૨ મિનિટે લાગી છે. જો કે આ આગ શા માટે લાગી તેનું કારણ જાણવા મળ્યું નથી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.