Not Set/ મેરી કોમે એશિયન ચેમ્પિયનશિપ ટૂર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઈતિહાસ

ભારતની વર્લ્ડ ચેમ્પિયન બોક્સર એમસી મેરી કોમે એશિયન ચેમ્પિયનશિપ ટૂર્નામેન્ટના ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચી દીધો છે. મેરી કોમે પાંચમી વાર વર્લ્ડ ચેમ્પિયનશીપનું ટાઈટલ પોતાના નામે કર્યું છે. લંડન ઓલમ્પિકમાં બ્રોન્ઝ મેડલ વિનર મેરી કોમે એશિયન ચેમ્પિયનશિપની ફાઈનલમાં ૪૮ કિલો વજનવાળી શ્રેણીમાં ઉત્તર કોરિયાની કિમ હયાંગને હરાવી સુવર્ણચંદ્રક જીત્યો હતો. મહત્વનું છે કે, મેરી કોમ એક વર્ષ પછી […]

Top Stories
download 1 1 મેરી કોમે એશિયન ચેમ્પિયનશિપ ટૂર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઈતિહાસ

ભારતની વર્લ્ડ ચેમ્પિયન બોક્સર એમસી મેરી કોમે એશિયન ચેમ્પિયનશિપ ટૂર્નામેન્ટના ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચી દીધો છે. મેરી કોમે પાંચમી વાર વર્લ્ડ ચેમ્પિયનશીપનું ટાઈટલ પોતાના નામે કર્યું છે. લંડન ઓલમ્પિકમાં બ્રોન્ઝ મેડલ વિનર મેરી કોમે એશિયન ચેમ્પિયનશિપની ફાઈનલમાં ૪૮ કિલો વજનવાળી શ્રેણીમાં ઉત્તર કોરિયાની કિમ હયાંગને હરાવી સુવર્ણચંદ્રક જીત્યો હતો.

મહત્વનું છે કે, મેરી કોમ એક વર્ષ પછી બોક્સરની રિંગમાં પાછા ફર્યા છે. આ પહેલા તેઓએ ૨૦૦૩, ૨૦૦૫, ૨૦૧૦ અને ૨૦૧૨ માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જયારે લંડન ઓલમ્પિકમાં બ્રોન્ઝ મેડલથી સંતુષ્ટ થવું પડ્યું હતું.