પીપલ ફોર ધ એથીકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ(peta)એ રજનીકાંતના એક ફેન્સે એવી માનતાં રાખી છે કે, રજનીકાંત તેની રાજનીતિ જીવનમાં ખુબ અગાળ વધે તે માટે તેને મંદિરમાં બકરો કાપવાની માનતાં રાખી છે.
પેટા એ રજનીકાંતને રાજનીતિ માટે શુભેચ્છા આપતા કહ્યું કે રજનીકાંત પોતાના પાવરને વાપરીને ઈન્સાનિયતની રક્ષા કરે. પેટા કહ્યું કે, તેમણી પાસે ફોનકોલ્સ આવ્યાં છે કે ખુબ જ મોટા પ્રમાણ માં ગોટ સ્લટરિંગ થવાની યોજના છે.
પેટાએ કહ્યું છે કે મંદિરોમાં મોટા પ્રમાણ માં છરી વડે ક્રૂર રીતે બલી ચડવાની છે. આઈપીસી કલમ 429 હેઠળ કોઈ પણ જાનવરને મારવો જેમની કિમત 50 થી વધારે છે તેને ઝેર કે મારી નાખવામાં આપવામાં આવે તો તેના પર સજા અને દંડ નો પ્રાવધાન છે.