Not Set/ વિક્રમ સૈનીનું વિવાદિત ભાષણ, આપણા દેશનું નામ હિન્દુસ્તાન છે એટલે આ હિન્દુઓનો દેશ છે

ઉતર પ્રદેશના મુજફ્ફરનગરના અતોલીના વિધાયક વિક્રમ સૈનીએ એક વિવાદિત ભાષણથી હંગામો રાજનીતમાં હંગામો ઉભો કરી દીધો છે. તેમણે એક ભાષણમાં કહ્યું કે, તે કટ્ટરવાદી હિંદુ છે. તેમણે કહ્યું કે, આપણા દેશનું નામ હિન્દુસ્તાન છે. એટલે આ હિન્દુઓનો દેશ છે. તેમણે પોતાના ભાષણમાં મુસ્લિમ સમુદાય પર ટિપ્પણી કરી હતી. આજ જાતિભેદ વગર બધાને સમાન રૂપે લાભો […]

Top Stories
વિક્રમ સૈનીનું વિવાદિત ભાષણ, આપણા દેશનું નામ હિન્દુસ્તાન છે એટલે આ હિન્દુઓનો દેશ છે

ઉતર પ્રદેશના મુજફ્ફરનગરના અતોલીના વિધાયક વિક્રમ સૈનીએ એક વિવાદિત ભાષણથી હંગામો રાજનીતમાં હંગામો ઉભો કરી દીધો છે.

તેમણે એક ભાષણમાં કહ્યું કે, તે કટ્ટરવાદી હિંદુ છે. તેમણે કહ્યું કે, આપણા દેશનું નામ હિન્દુસ્તાન છે. એટલે આ હિન્દુઓનો દેશ છે. તેમણે પોતાના ભાષણમાં મુસ્લિમ સમુદાય પર ટિપ્પણી કરી હતી.

આજ જાતિભેદ વગર બધાને સમાન રૂપે લાભો મળે છે, પેહલાં જેટલી લાંબી દાઢી હતી એટલો મોટો ચેક આપવામાં આવતો.

ભાજપના વિધાયક બનવારી લાલ સિંઘલએ સોશ્યલ મીડિયામાં પર ચાલતા આ વિવાદિત ભાષણ પર કહ્યું કે, મુસ્લિમ સમાજ એક સમજી વિચારીને રાજનીતિ તરીકે વર્ષ 2030 સુંધી પુરા દેશમાં સતા પોતાના હાથમાં લેવા માંગે છે. એટલા જ માટે તેવો પોતાની જનસંખ્યા વધારી રહ્યાં છે.

સિંઘલે કહ્યું કે, મારો કોઈ વિચાર નથી કે હું આ પોસ્ટ ને હટાવી લઉં, મેં આ સમજીવિચારીને જ આ પોસ્ટ કરી છે.