Not Set/ આ નવરાત્રીએ ટ્રાય કરો આ ચોલી, જે તમને આપશે પ્રીટી લૂક

મુંબઈ જો તમને પણ પરેશાન છો કે આ નવરાત્રી ડાંડિયા રમવા છે પણ તમે સમજ નથી આવતું કે કેવા પ્રકારની ચણીયા ચોલી તમને પ્રીટી લૂક આપશે. તો આવો અમે તમને ચાર એવી પ્રિટી લૂક ચણીયા ચોલી વિશે જણાવીએ કે તેમને અત્યંત સુંદર બનાવી દેશે. આ નવરાત્રીમાં તમે જો ડ્રોપિંગ ચોલી ટ્રાય કરી શકો છો. આની […]

Fashion & Beauty Lifestyle
nava આ નવરાત્રીએ ટ્રાય કરો આ ચોલી, જે તમને આપશે પ્રીટી લૂક

મુંબઈ

જો તમને પણ પરેશાન છો કે આ નવરાત્રી ડાંડિયા રમવા છે પણ તમે સમજ નથી આવતું કે કેવા પ્રકારની ચણીયા ચોલી તમને પ્રીટી લૂક આપશે. તો આવો અમે તમને ચાર એવી પ્રિટી લૂક ચણીયા ચોલી વિશે જણાવીએ કે તેમને અત્યંત સુંદર બનાવી દેશે.

આ નવરાત્રીમાં તમે જો ડ્રોપિંગ ચોલી ટ્રાય કરી શકો છો. આની પહેરીને જયારે તમે ડાંડિયા રાસ કે ગરબા કરશો ત્યારે આ ચોલી તેમને એક સુંદર એથનિક એપિયરેંસ આપશે. આ સાથે તમે હેવી જ્વેલરીના ટ્રાય કરી શકો છો. આ હેંગિંગ એયર રિંગ્સ તમને પ્રીટી લૂક આપશે.

1 1475317786 આ નવરાત્રીએ ટ્રાય કરો આ ચોલી, જે તમને આપશે પ્રીટી લૂક

જો તમે દેશી અવતારમાં નજરે પડવા માંગો છો તો તમે ફ્યુજન ચોલી ટ્રાય કરી શકો છો. આ ચોલી ટ્રેડીશનલ લૂકના સાથે કંટેપરેરી ફેશનનું પરફેક્ટ બ્લેન્ડ છે. આમા એકથી લઈને એક પ્રિન્ટ્સ અને પેટર્ન સ્ટાઈલમાં ચોલી તમને સુંદર લૂક આપી શકે છે.

life style

નવરાત્રીના દિવસોમાં લોન્ગ સ્કટ્સનો ક્રેઝ પણ વધી જાય છે. જો તમે આને ડાંડિયા રમતા સમયે પહેરો છો તો તમને કોમ્પ્લીમેન્ટ્સ જરૂરથી મળશે. આમ પણ સ્કર્ટની સ્ટાઈલ એટલી છે કે તમે જોઇને દંગ રહી જશો.

life style

આ નવરાત્રીએ તમે જયપુરી બંધેજ ચુંદડી અથવા દુપટ્ટા ઇન કરી શકો છો. આ દુપટ્ટાને કાચ અને મોતીઓ સાથે સજાવવામાં આવે છે. આ દુપટ્ટાને સિલ્વર બીડ્સ અને શેલ્સ પણ એટ્રેક્તિવ બનાવે છે અને આ દુપટ્ટાને તમે ચિકનકારી કુર્તીના સાથે પણ કેરી કરી શકો છો. આ તમની ગ્લેમરસ લૂક આપશે.

life style