NEET Controversy/ NEET વિવાદે લીધો નવો વળાંક, હવે પાસ વિદ્યાર્થીઓએ ખટખટાવ્યો સુપ્રીમ કોર્ટનો દરવાજો, કરી આ મોટી માંગ

NEET પરીક્ષાને લઈને ચાલી રહેલા વિવાદે હવે નવો વળાંક લીધો છે. હવે NEET 2024 પાસ કરનાર 50 વિદ્યાર્થીઓ આ વિવાદને લઈને સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા છે.

Top Stories India
Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 07 04T163109.028 NEET વિવાદે લીધો નવો વળાંક, હવે પાસ વિદ્યાર્થીઓએ ખટખટાવ્યો સુપ્રીમ કોર્ટનો દરવાજો, કરી આ મોટી માંગ

NEET પરીક્ષાને લઈને ચાલી રહેલા વિવાદે હવે નવો વળાંક લીધો છે. હવે NEET 2024 પાસ કરનાર 50 વિદ્યાર્થીઓ આ વિવાદને લઈને સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા છે. આ તમામ વિદ્યાર્થીઓ ગુજરાતના રહેવાસી છે. આ વિદ્યાર્થીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે કે 5 મેના રોજ આયોજિત પરીક્ષા રદ કરવામાં ન આવે. જણાવી દઈએ કે 8 જુલાઈએ NEET પરીક્ષા રદ કરવા સહિત અનેક અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમરનાથ યાત્રીઓ માટે પોલીસ અને સેનાના જવાનો બન્યા દેવદૂત, મોટી દુર્ઘટના ટળી

આ પણ વાંચો: લોકસભામાં સંબોધન : ‘યુપીની તમામ 80 બેઠકો જીતીશું તો પણ EVM પર વિશ્વાસ નહી આવે’ અખિલેશ યાદવે EVM પર ઉઠાવ્યા સવાલ

આ પણ વાંચો: હાથરસ સત્સંગમાં 120થી વધુના મોત મામલે ભોલે બાબાના મુખ્ય સેવક અને અન્ય આયોજકો વિરુદ્ધ નોંધાયો કેસ