pmo/ NEET-PG ની પરીક્ષા 4 મહિના માટે મુલતવી, MBBS અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ ફરજ પર મુકવામાં આવશે

 દેશ માં કોરોનાના વધતા જતા કેસને  ધ્યાનમાં  લઈને  વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સામે લડવા માટે તબીબી કર્મચારીઓની ઉપલબ્ધતા વધારવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ અંતર્ગત, NEET-PG પરીક્ષા ઓછામાં ઓછા 4 મહિના માટે મુલતવી રાખવા  જણાવ્યું  છે. કોરોનાના વધતા જતા ખતરાને ધ્યાનમાં રાખીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સામે લડવા માટે તબીબી કર્મચારીઓની ઉપલબ્ધતા વધારવાનો […]

Top Stories India
Untitled 27 NEET-PG ની પરીક્ષા 4 મહિના માટે મુલતવી, MBBS અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ ફરજ પર મુકવામાં આવશે

 દેશ માં કોરોનાના વધતા જતા કેસને  ધ્યાનમાં  લઈને  વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સામે લડવા માટે તબીબી કર્મચારીઓની ઉપલબ્ધતા વધારવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ અંતર્ગત, NEET-PG પરીક્ષા ઓછામાં ઓછા 4 મહિના માટે મુલતવી રાખવા  જણાવ્યું  છે.

કોરોનાના વધતા જતા ખતરાને ધ્યાનમાં રાખીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સામે લડવા માટે તબીબી કર્મચારીઓની ઉપલબ્ધતા વધારવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ અંતર્ગત, NEET-PG પરીક્ષા ઓછામાં ઓછા 4 મહિના માટે મુલતવી રાખવા જણાવ્યું છે.

પીએમઓએ  જણાવ્યું કે  ફરજમાં 100 દિવસ પૂરા કરનાર તબીબી કાર્યકરોને પ્રતિષ્ઠિત કોવિડ રાષ્ટ્રીય સેવા એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ સાથે, નિયમિત સરકારી ભરતીમાં કોવિડ ફરજ પર 100 દિવસ પૂર્ણ કરનારા તબીબી કર્મચારીઓને પ્રાથમિકતા આપવામાં આવશે. મેડિકલ ઇંટરન્સ તેમની ફેકલ્ટીની દેખરેખ હેઠળ કોવિડ મેનેજમેન્ટ ડ્યુટી પર મૂકવામાં આવશે