Not Set/ અમેરિકા : લગ્નનો ઉત્સાહ માતમમાં ફેલાયો, લગ્નના ૨ કલાક બાદ હેલીકોપ્ટર ક્રેશ થતા નવદંપતિનું મૃત્યુ

ટેક્સાસ લગ્નના આશરે ૨ કલાક બાદ જ નવ દંપતિનું મૃત્યુ હેલીકોપ્ટર ક્રેશ થવાને લીધે મૃત્યુ થયું છે. અમેરિકામાં ટેક્સાસમાં આ ઘટના બની છે. હેલીકોપ્ટર ક્રેશ થયું તેમાં વિલ બીલર તેમની પત્ની બેલી એકરમેન સાથે ડ્રીમ વેડિંગ બાદ પરત ફરી રહ્યા હતા. જયારે આ હેલીકોપ્ટરે ટેક ઓફ કર્યું ત્યારે લગ્નમાં ઉપસ્થિત દરેક મહેમાને તેમને હસતા મોઢે […]

Top Stories World Trending
newlywed couple helicopter crash 1541428523 અમેરિકા : લગ્નનો ઉત્સાહ માતમમાં ફેલાયો, લગ્નના ૨ કલાક બાદ હેલીકોપ્ટર ક્રેશ થતા નવદંપતિનું મૃત્યુ

ટેક્સાસ

લગ્નના આશરે ૨ કલાક બાદ જ નવ દંપતિનું મૃત્યુ હેલીકોપ્ટર ક્રેશ થવાને લીધે મૃત્યુ થયું છે.

અમેરિકામાં ટેક્સાસમાં આ ઘટના બની છે. હેલીકોપ્ટર ક્રેશ થયું તેમાં વિલ બીલર તેમની પત્ની બેલી એકરમેન સાથે ડ્રીમ વેડિંગ બાદ પરત ફરી રહ્યા હતા.

જયારે આ હેલીકોપ્ટરે ટેક ઓફ કર્યું ત્યારે લગ્નમાં ઉપસ્થિત દરેક મહેમાને તેમને હસતા મોઢે વિદાય આપી હતી. પેન્રું તેમને શું ખબર કે તેઓ આ કપલને છેલ્લી વખત જોઈ રહ્યા છે.

આ ઘટના શનિવારે રાત્રે બની છે. લગ્નમાં આવેલ એક મહેમાને આ ઘટનાની જાણકારી આપી હતી.

Instagram will load in the frontend.

આ હેલીકોપ્ટર ક્રેશમાં પાયલોટ જેરીનું પણ મૃત્યુ થયું છે.તપાસ દરમ્યાન હેલીકોપ્ટરના ટુકડા ઘટનાસ્થળે મળી આવ્યા છે