Gujarat/ કોંગ્રેસના નેતાઓની પીએમ મોદી સાથે મુલાકાત, પૂર્વ સાંસદ રાજુ પરમારે પીએમ મોદી સાથે કરી મુલાકાત, પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલે પણ કરી PM સાથે મુલાકાત, બીજેપીમાં જોડાય એ પહેલાં મોદી સાથે કરી મુલાકાત, આગામી 17 ઓગસ્ટ જોડાવાના છે બીજેપીમાં

Breaking News