Not Set/ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ચોરાયેલી ગાડી મળી આવી

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ગુરુવારે સચિવાલય સામેથી ચોરાયેલી વાદળી રંગની વેગન આર કાર ગાઝિયાબાદમાંથી મળી આવી છે. કેજરીવાલ 2015ની વિધાનસભા ચૂંટણીઓ સુધી કારનો ઉપયોગ કરતા હતા. વાદળી રંગની કાર તેમની સામાન્ય માણસની ઓળખ બની હતી. કેજરીવાલને આ કાર સોફ્ટવેર એન્જિનિયર કુંદન શર્માએ જાન્યુઆરી 2013માં આપી હતી. ગુરુવારે સચિવાલય સામેથી ચોરાયેલી કારનો ઉપયોગ હાલ પાર્ટીનાં મીડિયા […]

Top Stories
reu દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ચોરાયેલી ગાડી મળી આવી

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ગુરુવારે સચિવાલય સામેથી ચોરાયેલી વાદળી રંગની વેગન આર કાર ગાઝિયાબાદમાંથી મળી આવી છે. કેજરીવાલ 2015ની વિધાનસભા ચૂંટણીઓ સુધી કારનો ઉપયોગ કરતા હતા. વાદળી રંગની કાર તેમની સામાન્ય માણસની ઓળખ બની હતી. કેજરીવાલને આ કાર સોફ્ટવેર એન્જિનિયર કુંદન શર્માએ જાન્યુઆરી 2013માં આપી હતી. ગુરુવારે સચિવાલય સામેથી ચોરાયેલી કારનો ઉપયોગ હાલ પાર્ટીનાં મીડિયા કો-ઓર્ડિનેટર વંદનાસિંહ કરી રહ્યાં હતાં. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે કાર દિલ્હી સચિવાલયની બહાર પાર્ક કરેલી હતી. બપોરે એક વાગ્યાથી કાર લાપતા થઇ હતી