Not Set/ વિજય રૂપાણી કચ્છમાં કરશે દીવાળીની ઉજવણી

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી કચ્છની મુલાકાતે જશે.કચ્છની બોર્ડર પર રહેલા જવાનો સાથે વિજય રૂપાણી દિવાળીની ઉજવણી કરશે અને કંડલા મરીન, ગાંધીધામ પોલીસ સ્ટેશનનું કરશે લોકાર્પણ પણ કરશે તેમની સાથે અન્ય મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે અને વિવિધ પોસ્ટના જવાનો સાથે દિવાળીના પર્વની ઉજવણી કરશે

Top Stories
980738379 vijay 6 વિજય રૂપાણી કચ્છમાં કરશે દીવાળીની ઉજવણી