Not Set/ પ્રસિદ્ધ ઠુમરી ગાયિકા ગિરિજા દેવીનું અવસાન

પ્રસિદ્ધ ઠુમરી ગાયિકા ગિરિજા દેવીનું કોલકાતામાં હૃદય રોગના હુમલાથી અવસાન થયું છે. તેઓ 88 વર્ષના હતા. તેમનો જન્મ 8મે, 1929ના રોજ વારાણસીમાં થયો હતો. તેમને 1981માં પદ્મભૂષણ અને 2016માં પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. તેમની એક કજરી ‘બરસન લગી’ ઘણી પ્રસિદ્ધ થઈ હતી. તેમણે આઈટીસી સંગીત રિસર્ચે એકેડમી અને બનારસ હિન્દુ યુનિવર્સિટીના મ્યુઝિક ડિપાર્ટમેન્ટમાં પણ સેવાઓ […]

Entertainment
105 પ્રસિદ્ધ ઠુમરી ગાયિકા ગિરિજા દેવીનું અવસાન

પ્રસિદ્ધ ઠુમરી ગાયિકા ગિરિજા દેવીનું કોલકાતામાં હૃદય રોગના હુમલાથી અવસાન થયું છે. તેઓ 88 વર્ષના હતા. તેમનો જન્મ 8મે, 1929ના રોજ વારાણસીમાં થયો હતો. તેમને 1981માં પદ્મભૂષણ અને 2016માં પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. તેમની એક કજરી ‘બરસન લગી’ ઘણી પ્રસિદ્ધ થઈ હતી. તેમણે આઈટીસી સંગીત રિસર્ચે એકેડમી અને બનારસ હિન્દુ યુનિવર્સિટીના મ્યુઝિક ડિપાર્ટમેન્ટમાં પણ સેવાઓ આપી હતી. તેઓ અંતિમ શ્વાસ સુધી ગાયન સુધી જોડાયેલા રહ્યા હતા.